સુરતમાં તાપી નદીમાં વોટર મેટ્રો પ્રોજેક્ટ માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરાશે
સુરતને લોજીસ્ટ્રીક ક્ષેત્રમાં મોટુ ગ્રોથ હબ બનાવવાનું આયોજન, કોચી બાદ સુરત વોટર મેટ્રો શરૂ કરનારૂ શહેર બનશે, મ્યુનિ.ની ટીમને અભ્યાસ માટે કોચી મોકલાશે સુરતઃ શહેરમાં તાપી નદી પર રિવરફ્રન્ટને ધ્યાને રાખીને હવે વોટર મેટ્રો પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. સુરતને લોજીસ્ટ્રીફ્સના ક્ષેત્રમાં એક મોટું ગ્રોથ હબ બનાવવા બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી […]