1. Home
  2. Tag "water question"

અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં ફોર્સથી પાણી ન અપાતા વોટર સપ્લાય કમિટીએ ખૂલાશો માગ્યો

અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તારમાં કેટલાક વોર્ડમાં છેલ્લા બે દિવસથી  ફોર્સથી પાણી ન આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી. પાણી ઓછું આવવાની ફરિયાદો ઉઠતા  મ્યુનિની વોટર સપ્લાય કમિટીમાં અધિકારીઓ પાસે જવાબ માંગવામાં આવ્યો હતો. દરમિયાન વોટર સપ્લાયની જવાબદારી સંભાળતા અધિકારીઓ જણાવ્યું હતું કે, જાસપુર કેનાલમાં નર્મદાનું પાણી આવતું હતું. જેમાં ચોમાસાના કારણે કચરો પણ સાથે આવ્યો હતો. […]

દસાડા-લખતર વિસ્તારમાં પાણીના પ્રશ્ને ધારાસભ્ય સહિત ખેડૂતોએ માલવણ હાઈવે ચક્કાજામ કર્યો

સુરેન્દ્રનગરઃ ઝાલાવડના દસાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં પીવાના પાણીના વિકટ સમસ્યા ઊભી થઈ છે. ઘણા ગામોને ટેન્કરો દ્વારા પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. નર્મદા કેનાલના કાંઠે આવેલા ખેડુતો પણ સિંચાઈ માટે પાણીની માગણી કરી રહ્યા છે. જ્યારે કેટલાક ગામોમાં તો તંત્રની નિષ્ક્રિયાને કારણે પાણીની મુશ્કેલી ભોગવવી પડી રહી છે. ત્યારે સ્થાનિક ધારાસભ્યની આગેવાનીમાં લોકોએ માલવણ […]

અમદાવાદમાં પાણીના પ્રશ્ને મ્યુનિ.કમિશનરના બંગલે કોંગ્રેસ દ્વારા ડોલ લઈને સૂત્રોચ્ચાર કરાયો

અમદાવાદઃ શહેરના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીનો પ્રશ્ને લોકો પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને પૂર્વના સ્લમ વિસ્તારોમાં ઓછા ફોર્સથી પાણી આવતું હોવાની ફરિયાદો પણ ઊઠી છે. જ્યારે શહેરમાં કેટલાક સ્થળોએ પાણીની પાઈપ લાઈન લીકેજ હોવાથી પાણીનો વેડફાટ થતો હોવા છતાં મ્યુનિ.ના અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.એવા આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા મ્યુનિ.કમિશનરના બંગલે પાણીના […]

દસાડામાં પીવાના પાણી માટે રજુઆત કરવા ગયેલા ગ્રામજનો અને પંચાયતના કર્મચારીઓ બાખડી પડ્યાં

સુરેન્દ્રનગરઃ જિલ્લાના અનેક ગામડાંમાં પીવાના પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. પીવાના પાણીને લઈને તંત્ર અને ગ્રામજનો વચ્ચે માથાકૂટ પણ થતી હોય છે. જિલ્લાના દસાડામાં પીવાના પાણીની સમસ્યા વિકટ બનતા ગ્રામજનો રજુઆત કરવા માટે ગ્રામ પંચાતયની કચેરીએ પહોંચ્યા હતા.  જ્યાં ગ્રામ પંચાયતના કર્મચારીઓ અને ગ્રામજનો વચ્ચે બોલાચલી થયા બાદ ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. […]

અમદાવાદના વેજલપુર ગામમાં પાણીના પ્રશ્ને રહિશોએ સબ ઝોનલ ઓફિસે હોબાળો મચાવ્યો

અમદાવાદઃ શહેરના વેજલપુર ગામ વિસ્તારમાં ભરશિયાળે પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાતા આજે સવારે 50થી વધુ લોકોએ વેજલપુર વોર્ડની સબ ઝોનલ ઓફિસ ખાતે ભેગા થઈ હોબાળો મચાવ્યો હતો. વેજલપુર ગામના રહીશો છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગામમાં આવેલી સોસાયટીઓમાં ઓછા પ્રેશરથી અને કેટલાંક ઘરોમાં તો પાણી જ નથી આવતું, જેથી મ્યુનિસિપલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code