1. Home
  2. Tag "water revenue"

સરદાર સરોવર નર્મદા ડેમ છલકાવવાની તૈયારીમાં, નવા નીરને વધાવવા તિરંગા લાઈટિંગ કરાયું

સરદાર સરોવર ડેમ ઓવરફ્લોથી માત્ર 92 મીટર દૂર, કાંઠાનાં ગામોને એલર્ટ, નદીમાં કુલ 08 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે, ગરૂડેશ્વરનો કોઢવે ઓવરફ્લો અમદાવાદઃ ગુજરાતનો જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ છલકાવવાની તૈયારીમાં છે. મધ્ય પ્રદેશમાં નર્મદા નદી પરના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. ત્રીજા […]

ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા સુરત મહાનગરપાલિકા તંત્ર સતર્ક બન્યું

સુરતઃ હાલમાં વરસાદની પરિસ્થિતિ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા તાપી નદીમાં ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે શહેરમાં  નીચાણવાળા  વિસ્તારોમાં પાણીનો ભરાવો થતા મેયર દક્ષેશભાઇ માવાણી, ડે. મેયર ડો.નરેશ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, શાસકપક્ષ નેતા  શશીકલાબેન  ત્રિપાઠી, દંડક ધર્મેશ વાણિયાવાળા અને […]

સૌરાષ્ટ્રમાં વરસાદને લીધે ભાદર,આજી સહિત 19 જળાશયોમાં નવા નીર ઠલવાયા

રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદને પગલે કૃષિની સાથોસાથ પીવાના પાણીની સમસ્યા પણ હળવી થઈ હોય તેમ છેલ્લા ચોવીસ કલાકમાં આજી-1, ભાદર સહિત 19 જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળ આવતા સૌરાષ્ટ્રના 50 જિલ્લાના 19 જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code