ગુજરાતના થોળના તળાવ સહિત દેશમાં 4 સ્થળોનો જળ સંતૃપ્ત જગ્યાઓ તરીકે રામસરમાં સમાવેશ
દિલ્હીઃ ભારતમાંથી વધુ ચાર જગ્યાઓને રામસરના સચિવાલય દ્વારા રામસર સ્થળોમાં સમાવવામાં આવી છે. આ જગ્યાઓમાં ગુજરાતમાંથી થોળ અને અને વઢવાણ, હરિયાણામાંથી સુલતાનપુર અને ભીંડવાસનો સમાવેશ થાય છે. આ અંગે ટ્વીટ ઉપર કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દર યાદવે ખુશી વ્યક્ત કરી રહી અને કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર્યાવરણ અંગે વિશેષરૂપે ચિંતિત હોવાથી એકંદરે ભારતમાં જળ […]