1. Home
  2. Tag "Water Supply"

ગાંધીનગરમાં ગરમીને લીધે પાણીનો વપરાશ વધતા પાણી પુવઠામાં 12 MLDનો વધારો કરાયો

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વસતીના વધારા સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. પાટનગર યોજના વિભાગ અને જીએમસી દ્વારા શહેરી વિસ્તારોને પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે, છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં વધારો થતાં પાણીનો વપરાશ પણ વધતા દરેક વિસ્તારોને ફોર્સથી પાણી આપવું મુશ્કેલ બનતા પાણી પુવઠામાં 12 એમએલડીનો વધારો કરાયો છે. ગાંધીનગર શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડવાને […]

અમદાવાદમાં નવા પશ્વિમ ઝોન સુધી પાણી પહોંચાડવા 16 ફુટથી વધુ પહોળી મેગા પાઈપ લાઈન

અમદાવાદઃ શહેરમાં વસતી વધારાની સાથે વિસ્તારમાં પણ ખૂબ મોટો વધારો થયો છે. નાગરિકોની મુખ્ય જરૂરિયાત પાણી હોય છે. ત્યારે પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. શહેરના જાસપુર પ્લાન્ટમાંથી સમગ્ર નવા પશ્ચિમ ઝોન ઉપરાંત પશ્ચિમ ઝોનના ચાંદખેડા તેમજ મોટેરા વોર્ડમાં પાણી પહોંચાડવામાં આવે છે. જ્યારે કોતરપુર વોટર વર્કસમાંથી ઉત્તર ઝોન, મધ્ય […]

ભારતમાં જલ જીવન મિશન હેઠળ 8,39,443 શાળાઓને પાણી પુરવઠો પૂરો પડાયો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા જળ જીવન મિશન હેઠળ ઘરે-ઘરે નળથી પાણી પહોંચડવાનું અભિયાન શરૂ કર્યું છે. દેશના 83 જિલ્લાઓએ 100 ટકા નળથી પાણી પુરવઠાવાળા ઘરોનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. મિશનની શરૂઆતથી અત્યાર સુધીમાં 5,51,93,885 ઘરોને નળનું પાણી પૂરું પાડવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત જલ જીવન મિશન હેઠળ 8,39,443 શાળાઓને પાણી પુરવઠો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code