બનાસકાંઠામાં 633 કરોડના ખર્ચે નિર્મિત જુથ પાણી પુરવઠા યોજનાનું CM લોકાર્પણ કરશે
ડીસા-લાખણી-કાંકરેજ-દિયોદર તાલુકાના કુલ 192 ગામોને શુધ્ધ પીવાનું પાણી મળશે, 27મી સપ્ટેમ્બરે મુખ્યમંત્રી કરશે લોકાર્પણ, 7 લાખ નાગરિકો માટે દૈનિક 40 કરોડ લીટર પીવાનું પાણી મળી રહેશે ગાંધીનગરઃ સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે. 27 મી સપ્ટેમ્બર 2024ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડીસા અને લાખણી […]