અમદાવાદમાં પાણીની ભૂગર્ભ અને ઓવરહેડ ટાકીઓમાં મચ્છરોના સૌથી વધુ બ્રિડિંગ મળ્યાં
અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાંયા વાતાવરણને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તેથી પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. રોગાચાળો કાબુમાં લેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવેરનેસ કાર્યક્રમો પણ કરાયા છે. તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે વિદ્યાર્થીઓમાં મચ્છરજન્ય રોગોની ઉત્પત્તિને અટકાવવાની અવેરનેસ આવે તેના માટે માર્ગદર્શિકા જાહેર કરીને ફિડબેક લેવાયા હતા. સ્કૂલો તરફથી આવેલા ફિડબેકમાં […]