પાણીથી લઈને તેલ સુધી ઘણા પ્રકારે નારિયેળ ઉપયોગી, જાણો ફાયદા
નાળિયેર વિશે લખતા મને મારું બાળપણ યાદ આવે છે. ઉત્તર ભારતમાં નવરાત્રિ અને કથા પછી, પંચામૃતમાં કોઈ ખાસ પ્રસંગે નારિયેળનો ઉપયોગ પ્રસાદમાં થતો હતો. એક સમયે નારિયેળ માત્ર દક્ષિણ ભારતીય ભોજનનો મહત્વનો ભાગ હતો, પણ હવે દરેક પ્રાંતના લોકો નારિયેળનું સેવન કરે છે. નારિયેળ ખાલી સ્વાદ અને હેલ્થ સાથે સંકળાયેલું નથી, પણ ભારતીય ધર્મ અને […]