દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાશે, ડીસા અને પાટણ પંથકની ત્રણ હજાર હેકટર જમીનને લાભ મળશે
પાલનપુરઃ જિલ્લાનો સૌથી મોટો ડેમ દાંતીવાડા છે. આ વખતે સારા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સારી થઈ હતી. એટલે ખેડુતોની માગને ધ્યાનમાં લઈને સમયાંતરે સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. હાલ ઉનાળું પાકની વાવણી બાદ સિંચાઈ માટેના પાણીની જરૂરિયાત ઊભી થતાં દાંતીવાડા ડેમમાંથી કેનાલ દ્વારા 3 હજાર હેકટર જમીનને સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. જેમાં […]