1. Home
  2. Tag "waterlogged"

વડોદરામાં યુનાઈટેડ વેના ગરબાના મેદાનમાં ભરાયેલા પાણી ઉલેચાશે

વાતાવરણમાં ઉઘાડ નીકળતાં ગરબા આયોજકોને રાહત,  મેદાનમાંથી પંપ દ્વારા પાણી ખેંચવાનો પ્રારંભ, અલકાપુરી, ગોત્રી, સમા સહિતના વિસ્તારમાં ફરી પડ્યા ઝાપટાં   વડોદરાઃ શહેરમાં એક સપ્તાહથી ભારે વરસાદને કારણે તમામ ગરબાનાં મેદાનો તળાવમાં ફેરવાઈ જતા ગરબા રસિકો નારાજ થયા હતા. જોકે ગઈકાલે સોમવાથી વાતાવરણમાં ઉઘાડ નીકળતા લોકોને રાહત થઈ હતી. અને આજે મંગળવારથી ગરબાના મેદાનો પરથી […]

નવરાત્રી મહોત્સવ માટે GMDCના મેદાનમાં ભરાયેલા પાણી પંપથી ઉલેચાશે

વાઈબ્રન્ટ નવરાત્રી મહાત્સવ માટે તંત્ર દ્વારા ચાલતી તૈયારીઓ, જીએમડીસીના ગ્રાઉન્ડ પર પાણી ભરાતા તંત્ર બન્યું ચિંતિત, હવે વરસાદ નહી પડે તો જ મેદાન પર નવરાત્રી મહોત્સવ યાજી શકાશે અમદાવાદઃ શહેરમાં દર વર્ષે જીએમડીસીના વિશાળ ગ્રાઉન્ડ પર વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. હવે નવરાત્રીના પર્વને ગણતરીના દિવસ બાકી હોવાથી સરકારી તંત્ર દ્વારા નવરાત્રી મહોત્સવની […]

કચ્છના સફેદ રણમાં નજર નાંખો ત્યાં સુધી પાણી ભરાયેલા છે, રણોત્સવ આયોજન પર પ્રશ્નાર્થ

કચ્છમાં ભારે વરસાદને લીધે સફેદ રણમાં ઘૂંટણસમા પાણી ભરાયા, બે-ત્રણ મહિનામાં પાણી ઉતરે તેવી શક્યતા નથી, ભૂજઃ કચ્છમાં આ વખતે ધોધમાર વરસાદ પડ્યો છે, જિલ્લામાં 183 ટકા જેટલો સરેરાશ વરસાદ પડી ચૂક્યો છે. ભારે વરસાદને કારણે ધોરડોના સફેદ રણ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ બે-ત્રણ મહિના રણ વિસ્તારમાં ભરાયેલા પાણી […]

ખરાઘોડા-ઝીંઝુવાડાનો રણ વિસ્તારમાં પાણી ભરાયા, ચુડાનો વાંસલ ડેમ ઓવરફ્લો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સમયાંતરે પડેલા વરસાદને લીધે ખેડુતોએ વાવણી કાર્યનો પ્રારંભ કર્યો છે. ભારે વરસાદને લીધે કચ્છના નાન રણ તરીકે ઓળખાતા ખારાઘોડા અને ઝીંઝુવાડાના રણમાં મીની સમુદ્ર જેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાની જગ્યામાં વરસાદના પગલે રસ્તો બંધ થઈ ગયો છે. ચુડાનો વાસલ ડેમ ઓવરફ્લો થતાં બે ગામોને એલર્ટ […]

પાકિસ્તાનઃ ભારે વરસાદ અને પૂરને પગલે 10 લાખથી વધુ ઘર પાણીમાં ગરકાવ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરને પગલે પરિસ્થિતિ વણસી છે અને જનજીવનને વ્યાપક અસર થઈ છે. પૂરને પગલે 10 લાખથી વધારે ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂરને પગલે એક હજારથી વધારે લોકોના મૃત થયાનું જાણવા મળે છે. સરકારે 72 જિલ્લાઓને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર પાડોશી દેશ […]

કચ્છના લખપત તાલુકાના બે મુખ્ય માર્ગો પર 10 દિવસથી ભરાયેલા પાણી ઉતરવાનું નામ નથી લેતા

લખપતઃ કચ્છમાં મેઘરાજા વધુ મહેરબાન થયા હોય તેમ આ વખતે સોરોએવો વરસાદ પડ્યો છે. જેમાં છેવાડાના લખપત તાલુકામાં 21 ઇંચ વરસાદ પડયા બાદ મોટા ભાગના રસ્તાઓની હાલત અતિ દયનીય બની ગઈ છે. તેમાંય તાલુકાના મહત્વના બે માર્ગ ઘડુલીથી પાનધ્રો અને નારાયણ સરોવરથી બરંદા હાઈવે છેલ્લા 10 દિવસથી બંધ છે. આ બન્ને માર્ગો પર પાણી ભરાયેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code