ઉત્તરાખંડ: ઘણસાલીના જખાન્યાલીમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયું, ભારે વરસાદમાં બેના મોત
નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં 24 કલાકથી સતત ભારે વરસાદ ચાલુ છે. પર્વતોથી માંડીને મેદાનો સુધી માત્ર પાણી જ દેખાય છે. પર્વત પર ઘણી જગ્યાએ પરિસ્થિતિ ખરાબથી ખરાબ થઈ ગઈ છે. રાજ્યની તમામ નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. તમામ વરસાદી નાળા પણ ઉભરાઈ રહ્યા છે. ટિહરી જિલ્લાના ઘંસાલીમાં આભ ફાટવાને કારણે બે લોકોના મોત થયા […]