1. Home
  2. Tag "Watermelon"

ગર્ભાવસ્થામાં તરબૂચ ખાવું સલામત છે ? જવાબ અહી જાણો….

ગર્ભાવસ્થા દરમિયાન આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. સ્વાસ્થ્ય સંબંધિત જરૂરિયાતોનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ સમય દરમિયાન એ ધ્યાનમાં રાખવું જરૂરી બની જાય છે કે તમે શું ખાઈ રહ્યા છો? તમારા સ્વાસ્થ્ય માટે શું સારું છે? આજે આપણે વિગતવાર વાત કરીશું શું ગર્ભાવસ્થા દરમિયાન તરબૂચ ખાવું યોગ્ય છે? બાળક પર તેની કોઈ […]

તડબૂચ ખાતી આટલું ધ્યાન રાખો, નહીં તો મુશ્કેલીમાં મુકાશો…

ઉનાળામાં લોકો તરબૂચને ખૂબ દબાવીને ખાય છે. તે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ તમે જાણો છો તરબૂચ ખાવાની રીત બીમાર કરી રહી છે. તરબૂચ ખાતી વખતે, ઘણા લોકો તેને મીઠું ઉમેરીને ખાય છે, જે હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ સાથે, આના કારણે શરીર પર ઘણી આડઅસરો પણ જોવા […]

તરબૂચના રસનો ઉપયોગ કરીને મેળવો ગ્લોઈંગ સ્કિન, લોકો પણ પૂછશે તમારા ગ્લોઈંગ ફેશનું રાજ

ગરમીના દિવસોમાં સ્કિનને સુંદર અને હાઈડ્રેટ રાખવા માટે તરબૂતનો રસ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેની મદદથી તમે ફેશને ચમકદાર બનાવી શકો છો. તરબૂચનો રસ સ્કિન માટે ખુબ જ લાભકારી હોય છે. તે ફેશ પરથી કરચલીઓ ઓછી કરે છે અને ડાઘ-ધબ્બા દૂર કરવામાં મદદ કરે છે. તરબૂચ ઉનાળામાં શરીરને ઠંડક પહોંચાડવા સાથે સાથે સ્કિન […]

તરબૂચ ખરીદવા જાવ ત્યારે આ 5 ટીપ્સને ધ્યાનમાં રાખજો

ગરમીમાં શરીરને હાઈડ્રેટ રાખવું હોય તો સૌથી બેસ્ટ રસ્તો છે કે આ સિઝનમાં મળતા એવા ફળને ડાયટમાં સામેલ કરો જેમાં પાણીની માત્રા વધારે હોય. તમે સમજી જ ગયા હશો કે વાત તરબૂચની થઈ રહી છે. ઉનાળામાં તરબૂચ ખાવાથી શરીર હાઇડ્રેટ રહે છે. તરબૂચમાં 96% પાણી હોય છે. ગરમીમાં તરબૂચ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. […]

ડાયાબિટીસના દર્દીઓ ખાઈ શકે છે તરબૂચ? હેલ્થ એકસપર્ટ જોડે જાણો

ડાયાબિટીસની બીમારીમાં ખાનપાન અને લાઈફસ્ટાઈલનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો તમારે બીમારીને કંટ્રોલમાં રાખવી છે તો ખોરાક વધુ સારો બનાવવો પડશે. ડાયાબિટીસના દર્દીએ પોતાની ડાઈટનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ખાવાની આદતોના લીધે સુગર લેવલ પણ ઝડપથી વધવા કે ઘટવા લાગે છે. બ્લડ સુગર કંટ્રોલમાં રાખવા માટે હેલ્ધી ડાયટ જરૂરી છે. ખોરાકમાં વધારેને વધારે […]

ઉનાળામાં બાળકોને રોગોથી દૂર રાખશે તરબૂચ,સ્વાસ્થ્યને મળશે જબરદસ્ત લાભ

ઉનાળાની ઋતુએ દસ્તક આપી દીધી છે, આવી સ્થિતિમાં આ ઋતુમાં ભેજને કારણે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે. ખાસ કરીને બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે જેના કારણે તેમને ઘણી બીમારીઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, આ ઋતુમાં બાળકોના શરીરને સ્વસ્થ રાખવા માટે તમે તેમને સ્વસ્થ આહારનું સેવન કરાવી શકો છો. પોષક તત્વોથી ભરપૂર […]

ઉનાળામાં તરબૂચ શા માટે વધુ ખવાયા છે, જાણો તરબૂચનું સેવન કરવાથી થતા અનેક ફાયદા

તરબૂચનું જ્યુસ પીવાથી અનેક ફાયદા શરીરમાં પાણીની વધારે છે માત્રા અનેક રોગોથી બચાવે છે તરબૂચનું જ્યુસ હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે.ત્યારે ગરમીઓમાં સૌથી મોટી સમસ્યા ડિહાઇડ્રેશનની હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે તરબૂચથી વધુ કઇ સારું નથી. આ ફળમાં 92 ટકા પાણી હોય છે,જે શરીરને હાઇડ્રેટ કરવાની સાથે તાત્કાલિક એનર્જી આપે છે. અને […]

ભાવનગરમાં સક્કરટેટી અને તરબૂચની પુષ્કળ આવક, ભાવમાં ઘટાડો થતાં લોકોની ખરીદી વધી

ભાવનગરઃ ગોહિલાડ પંથકમાં સક્કરટેટી અને દેશી તડબુચનું સારૂએવું ઉત્પાદન થયું હોવાથી ભાવનગરમાં ઠેર ઠેર તડબુચ અને સક્કરટેટી વેચનારા જોવા મળી રહ્યા છે. અને ભાવમાં પણ ઘટાડો થતાં ભાવેણાવાસીઓ ગરમીના સીઝનમાં તડબુચ અને સક્કરટેટીનો સ્વાદ માણી રહ્યા છે. શહેરમાં ઉનાળાના અમૃત ફળો ગણાતા સક્કરટેટી તથા તરબૂચની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે. ભાવનગર શહેર-જિલ્લામાં ફળો વેચાણ […]

માત્ર તરબૂચ જ નહીં, તેના બીજના પણ છે અનેક ફાયદા

તરબૂચ શરીર માટે ખૂબ જ ગુણકારી ફળ તરબૂચમાં 92-93 ટકા પાણી હોય છે તરબૂચના બીજના પણ છે ઘણા ફાયદા હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે.આ દરમિયાન કેરી,લીચી અને તરબૂચ જેવા શ્રેષ્ઠ ફળ ખાવામાં આવે છે. તરબૂચ તમને ગરમીમાં લૂ લાગવાથી અને બીમાર થવાથી પણ બચાવે છે. કારણ કે તરબૂચમાં 92-93 ટકા પાણી છે. આ ઉપરાંત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code