ઉનાળાની ગરમીમાં તરબૂચ અને મિન્ટ ડ્રિંકનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
સાહિન મુલતાની- વોટર મેલન-મિન્ટ ડ્રિંક પાચન શક્તિ બનાવે છે મજબૂત ગરમી અને લૂમાં આપે છે રાહત નેચરલ હોવાથી ગળાને નહી થાય પ્રોબલેમ ઉનાળાની સિઝનમાં આપણાને અવનવા ઠંડાપીણા પીવાનું મન થતું હોય છે, પરંતુ હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે એટસે શરદી કે ગળું ન પકડાઈ જાય તેનું પણ ધ્યાન રાખવું પડે છે, ત્યારે આ સંકટના સમયે […]