સુરતમાં શુક્રવારે જલસંચય જનભાગીદારી યોજનાનો થશે શુભારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે, કેન્દ્રિય મંત્રી સીઆર પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિતિ રહેશે, જળસંચય કામગીરી માટે ‘કેચ ધ રેઈન, વ્હેર ઈટ ફોલ્સ-વ્હેઈન ઈટ ફોલ્સ..’ થીમ સાથે અભિયાન સુરતઃ કેન્દ્રિય જલશક્તિ મંત્રાલય દ્વારા દેશના રાજ્યોમાં જળસંચય સંબંધિત કામગીરી માટે ‘કેચ ધ રેઈન, વ્હેર ઈટ ફોલ્સ-વ્હેઈન ઈટ ફોલ્સ…’ થીમ સાથે 2021થી જળશક્તિ અભિયાન હાથ […]