ખસખસ નબળા હાડકાંને કરશે મજબૂત,આહારમાં આ રીતે કરો સામેલ
શરીરને સ્વસ્થ અને રોગોથી દૂર રાખવા માટે સારો આહાર જરૂરી છે. ખાવાની ખોટી આદતો અને ખરાબ જીવનશૈલીના કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે, જેના કારણે શરીર પણ નબળું પડી જાય છે. કેલ્શિયમની ઉણપને કારણે શરીરના હાડકાં નબળા પડવા લાગે છે, જેના કારણે ઓસ્ટીયોપોરોસિસ નામની બીમારીનો ખતરો રહે છે. ખાસ કરીને ઉંમર વધવાની સાથે આ […]