નબળા વૈશ્વિક સંકેતોને કારણે શેરબજારમાં ઘટાડો યથાવત
લાર્જકેપ શેરોની તુલનામાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વધુ વેચવાલી નિફ્ટી આઈટી અને નિફ્ટી એફએમસીજી સિવાય અન્ય તમામ ઈન્ડેક્સ દબાણ હેઠળ મુંબઈઃ સોમવારે ભારતીય શેરબજારો ઘટાડા સાથે ખુલ્યા હતા. બજારના લગભગ તમામ સૂચકાંકોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 9:21 વાગ્યે સેન્સેક્સ 194 પોઈન્ટ અથવા 0.24 ટકા ઘટીને 80,989 પર અને નિફ્ટી 39 પોઈન્ટ અથવા 0.16 […]