રસોડાની આ વસ્તુઓ ઠંડીને ભગાડવા માટે થશે ઉપયોગી, હાથના અને પગના મોજાં પહેરવાની નહીં પડે જરૂર
શિયાળાની ઋતુમાં જ્યારે ઠંડી ખૂબ વધી જાય છે તો હાથ-પગની આંગળીઓ અને પંજા સુધી યોગ્ય માત્રામાં ઓક્સિજન નથી પહોંચી શકતું.જેના કારણે લોહીનું પરિભ્રમણ પણ બગડી જાય છે અને હાથ-પગ ઠંડા પડી જાય છે.તેનાથી બચવા માટે લોકો હાથના અને પગના મોજા પહેરે છે, પરંતુ કેટલીકવાર આ પદ્ધતિઓ અપનાવવાથી કોઈ ફરક પડતો નથી. એનિમિયા અને ડાયાબિટીસના દર્દીઓ […]