યુવતીઓને જો બેંગલ્સ પહેરવામાં મુશ્કેલી થતી હોય તો અપનાવવી જોઈએ આ ઘરેલું ઈઝી ટિપ્સ, સરળતાથી પહેરાશે હાથમાં બેંગલ્સ
બંગળી પહેરવા માટે પ્લાસ્ટિકના ગ્લોઝનો કરો ઉપયોગ જો બંગળી ફિટ પડે તો હેન્ડવોશ કે સાબૂની મદદથી પહેરી શકાય છે. સામાન્ય રીતે થોડા જાડા હાથ વાળશી મહિલાઓને બંગળી પહેરવામાં ઘણી મુશ્કેલીઓ સર્જાય છે,ઘણી વખત જ્યારે મહિલાઓ પોતાના હાથ અને બંગડી પર દબાવીને બંગડીઓ પહેરવાની કોશિશ કરે છે તો આવી સ્થિતિમાં બંગડી પોતે જ તૂટી જાય છે. […]