1. Home
  2. Tag "weather department"

હવામાન વિભાગે કહ્યું આગામી દિવસોમાં ગરમીમાં એક થી બે ડિગ્રી જેટલો ઘટાડો થશે, જો કે ઉ. ગુજરાતમાં રાહતના અણસાર નહીં

ગરમીને કારણે સૌ કોઇ પરેશાન છે ત્યારે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.. હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમીમાં એક થી બે ડિગ્રી જેટલો ઘટાડો થશે. જો કે તેમણે કહ્યું કે હજી ઉત્તર ગુજરાતમાં બેથી ત્રણ દિવસ સુધીમાં મહત્તમ તાપમાન યથાવત […]

ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ-યલો એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ પછી હવે આગ ઓકતી ગરમી પડી રહી છે. ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યાનું હવામાન વિભાગે જણાવ્યુ છે. આ સાથે હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. સાથે કેટલાક વિસ્તારોમાં બે દિવસ વોર્મ નાઇટની પણ ચેતવણી આપવામાં આવી […]

રાજ્યમાં તાપમાન વધવાની સંભાવના,હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગની આગાહી રાજ્યમાં વરસાદની સંભાવના નહીં ઠંડી તો દૂર ઉલટાનું તાપમાન વધશે અમદાવાદ:હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના નથી. આવનારા બે દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે. આ સાથે તેમણે રાતના લઘુત્તમ તાપમાન અંગે આગાહી કરતા જણાવ્યુ કે, રાતનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી […]

અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન ‘તેજ’ તબાહી મચાવી શકે છે? હવામાન વિભાગે જાહેર કરી ચેતવણી

દિલ્હી:ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ અને અડીને આવેલા દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર ડિપ્રેશનમાં તીવ્ર બન્યો છે અને 21 ઓક્ટોબરની સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની સંભાવના છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણ માટે અપનાવવામાં આવેલી ફોર્મ્યુલા મુજબ તેને ‘તેજ’ કહેવામાં આવશે.આ રીતે, આ વર્ષે અરબી સમુદ્રમાં આ બીજું […]

દેશના આ રાજ્યોમાં ઠંડી વધશે,હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદ :હવે લોકોએ શિયાળાની પણ તૈયારી કરી લેવી જોઈએ, રાજ્યના કેટલાક શહેરોમાં તો ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે, ત્યારે જાણકારો દ્વારા અંદાજ લગાવવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યમાં આવતા અઠવાડિયાથી ઠંડી વધી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલના સમયમાં ઉત્તર અને પશ્ચિમથી લઈને મધ્ય ભારત સુધી ડ્રાઈ નોર્થ વેસ્ટ હવા ચાલી […]

ઉત્તર ભારતમાં આગામી દિવસોમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી

દિલ્હીઃ ઉત્તર ભારતમાં હવાની દિશા બદલાઈ છે. સવારે અને શાંજના સમયે વાતાવરણમાં અચાનક બદવાય છે. ભારતમાં શિયાળાની શરૂઆત શરદ પૂર્ણિમાથી થયાનું મનાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે દેશમાં ઠંડી વધારે પડશે. આ વર્ષની ઠંડી છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં વધારે હશે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર-પૂર્વ એશિયામાં આ વખતે કળકળતી ઠંજી પડવાની શકયતા છે. […]

ઉત્તરાખંડમાં આજથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું

ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું 18 ઓક્ટોબરે તમામ શાળાઓ બંધ દહેરાદૂન:ઉત્તરાખંડમાં આજથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત  કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ અંગે એલર્ટ આપવામાં આવ્યું છે.વરસાદની સંભાવનાને જોતા ઉત્તરકાશી જિલ્લામાં 18 ઓક્ટોબરે તમામ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ માહિતી જિલ્લા અધિકારી મયુર દીક્ષિતે […]

ગુજરાતમાં તા. 31મી જાન્યુઆરી સુધી કડકડતી ઠંડીની આગાહી

અમદાવાદઃ ઉત્તર ભારતમાં પડેલી હીમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે. દરમિયાન આગામી 31મી જાન્યુઆરી સુધી કડકડતી ઠંડીની હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાયક્લોનિક સર્કયુલેશનની પણ અસર રહેશે. જેથી અમદાવાદ સહિત મોટાભાગના શહેરમાં તાપમાન નીચુ જવાની શકયતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તા. 31મી જાન્યુઆરી સુધી રાજ્યના મોટાભાગના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code