1. Home
  2. Tag "weather update"

દિલ્હી સહિત આ રાજ્યોમાં ઠંડા પવનોથી રાહત,જાણો કેવું રહેશે હવામાન

દિલ્હી:છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડીનો સામનો કરી રહેલી રાજધાની દિલ્હીને કોલ્ડવેવથી રાહત મળી છે.જોકે, મંગળવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી 50 મીટર સુધી નોંધાઈ હતી, જેના કારણે રોડ અને રેલ ટ્રાફિકને અસર થઈ હતી.તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હીમાં શીતલહેરથી રાહત મળી હતી. દિલ્હીના પ્રાથમિક હવામાન કેન્દ્ર સફદરજંગ ઓબ્ઝર્વેટરીમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 6.4 નોંધાયું હતું.તે જ […]

દેશના 10થી વધુ રાજ્યોમાં આજે વરસાદની શક્યતાઓ -ઉત્તરભારતમાં વધશે ઠંડીનો પારો

દેશના ઘણા રાજ્યોમાં આજે વરસાદની સંભાવના ઉત્તરભારતમાં ઠંડીનો પારો વધશે દિલ્હીઃ- હાલ ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે ત્યારે દેશના ઘણા રાજ્યો ભારે ઠંડીનો સામનો કરી રહ્યા છએ જો કે શષિયાળઆની ઠંડીમાં પણ કેટલાકા રાજ્યોમાં વાદળછઆયુ વાતાવરણ જોવા મળ્યું છે.કેટલાક વિસ્તારોમાં વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે […]

હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જારી કર્યું – સવારથી જ અનેક જગ્યાએ વાદળછાયું વાતારણ બન્યું

હવામાન વિભાગે વરસાદને લઈને અનેર રાજ્યમાં ચેતવણ આપી આજે સવારથી ગુજરાતમાં પણ વાદળછાયુ વાતાવરણ બન્યું દિલ્હીઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં ફરી એક વખત વરસાદનું જોર બનચુ જોવા મળી રહ્યું છે હવામન વિભાગે વરસાદને લઈને કેટલાક રાજ્યોમાં ચેતવણી જારી કરી છે તો આજે વહેલી સવારથી જ ગુજરાત.,ઉત્તપર્દેશ અને દિલ્હીનું વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે,આવી સ્થિતિમાં અનેક […]

રાજ્યના વાતાવરણમાં પલટો – અમદાવાદ સહીત કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવણ સાથે ઠંડો પવન ફૂંકાયો

અમદાવાદ શહેરમાં ઠંડો પવન ફૂંકાયો વાદળ છઆયું બન્યું વાતાવરણ અતિશય ગરમીમાં મળી થોડી રાહત અમદાવાદઃ- હવામાન વિભાગ  દ્રારા આગામી 2 થી 3 દિવસોમાં દેશભરના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી,આ સાથે જ ગુજરાત રાજ્યમાં પણ આગામી બે દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ હતી ત્યારે હવે હવામાન વિભાગની આગાહી સાચી પડી રહી છે.આજે […]

હવામાન વિભાગનું પૂર્વાનુમાનઃ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારે વરસાદની શક્યતાઓ- જાણો ક્યા રાજ્યોમાં થશે મેધ મહેર

2 મહિના દરમિયાન ભઆરે વરસાદના અણસાર અનેક રાજ્યોમાં મેધમહેરની ભારે શક્યતાઓ   દિલ્હી – હાલ ચોમાસું હોવા છંત્તા દેશના કેટલાક રાજ્યો એવા જોવા મળી રહ્યા છે કે જ્યાર વાદળછાયું વાતાવરણ જોવા મળે છે પરતું હજી સુધી મેધરાજા મન મૂકીને વરસ્યા નથી, ત્યારે આ સ્થિતિ વચ્ચે હવે ભારતીય હવામાન વિભાગે સોમવારે જણાવ્યું હતું કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ચોમાસાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code