લગ્નસરાની સીઝન ટાણે સોનાના ભાવમાં વધારો થતાં આભૂષણોની ખરીદીમાં થયો ઘટાડો,
અમદાવાદઃ દેવ દિવાળી બાદ લગ્નસરાની સીઝન શરૂ થઈ ગઈ છે. લગ્નો માટે લોકોએ દિવાળી બાદ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. લાભપાંચમથી જ બજારોમાં લગ્નો માટેની ધૂમ ખરીદી જોવા મળી હતી. લગ્નોમાં કન્યાપક્ષ અને વરપક્ષ તરફથી સોનાની ખરીદી કરાતા હોય છે. લગ્નમાં દીકરીને તેના માત-પિતા સોનાના આભૂષણો આપતા હોય છે. જ્યારે વરપક્ષ તરફથી પણ કન્યાને સોનાના […]