1. Home
  2. Tag "Wednesday"

ગુજરાતમાં બુધવારથી ૨૧મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ મહોત્સવની ૨૧મી કડી બુધવાર તા. ૨૬ જૂન થી શુક્રવાર તા.૨૮ જૂનના દિવસો દરમિયાન યોજવામાં આવશે. ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત […]

જંગલો આપણા માટે જીવનદાતા છે: રાષ્ટ્રપતિજી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે ઈન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડમી, દેહરાદૂનમાં આયોજિત દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ભાષણમાં કહ્યું હતું કે, 18મી અને 19મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિને કારણે લાકડા અને અન્ય વન ઉત્પાદનોની માંગમાં વધારો થયો છે. આ વધતી માંગને કારણે, નવા નિયમો, નિયમો અને જંગલોના ઉપયોગની પદ્ધતિઓ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરમાં ફરીવાર આવશે, બુધવારે જાહેર સભાને સંબોધશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રિય મંત્રીઓ તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જે બેઠકો ભાજપ માટે નબળી ગણાય છે તે બેઠકો પર વધુ જોર આપવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદી બીજીવાર ભાવનગરની […]

ગુજરાતમાં નવરાત્રિ જામી, બુધવારે દશેરાની ઉજવણી કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં હાલ નવરાત્રિ પર્વની ધામધૂમથી ભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. સોમવારે સમગ્ર રાજ્યમાં ધાર્મિક માહોલમાં આઠમની ઉજવણી કરવામાં આવશે. જ્યારે બુધવારે વિજ્યાદશમીની ઉજવણી કરવામાં આવશે. રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં દશેરાની ઉજવણીને લઈને રાવણદહનનું આયોજન કરવામાં આવ્યું છે. માઁ જગદંબાની આરાધના-સાધનાનું છઠ્ઠું નોરતું છે. સોમવારે હવનાષ્ટમી, મંગળવારે નવમું નોરતું તથા તા.5મીના બુધવારે […]

રાજ્ય સરકાર દ્વારા બુધવારે વિશ્વ સિંહ દિનની ઊજવણી, 6500 શાળાઓમાં કાર્યક્રમો યોજાશે

ગાંધીનગરઃ  ગુજરાતમાં તા.10મી ઓગષ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઊજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેટકોમ મારફતે સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગે સંબોધન કરશે. દરમિયાન રાજ્યના વન વિભાગ દ્વારા પણ વિશ્વસિંહ દિનની ઊજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 10મી ઓગષ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઊજવણી કરવામાં આવશે. જેમાં શાળાઓમાં ગ્રામ્ય અને […]

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો બુધવારથી પ્રારંભ, ગુરૂવારે અંદાજપત્ર રજુ થશે

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો તા.2જી માર્ચથી પ્રારંભ થી રહ્યો છે. અને તા. 3જી માર્ચે ભુપેન્દ્ર પટેલ સરકારનું પહેલું બજેટ રજૂ થશે, વિધાન સભાની ચૂંટણીને આઠ મહિના જેટલો સમય બાકી હોવાથી બજેટમાં નવા કરવેરા લાદવામાં આવે તેવી શક્યતા નથી. વિધાનસભાના સત્રમાં અનેક બીલોને મંજુરી આપવામાં આવશે.વિધાનસભાનું બજેટ સત્ર 31 માર્ચ સુધી કાર્યરત રહેશે. રાજ્યમાં 121 દિવસના […]

ગુજરાતઃ ધો-10ના રીપીટર વિદ્યાર્થીઓનું બુધવારે જાહેર થશે પરિણામ

બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર કરાશે માર્કશીટ સ્કૂલમાંથી આપવામાં આવશે તાજેતરમાં જ ધો-12નું પરિણામ કરાયું જાહેર અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે ધો-10 અને ધો-12ના રેગ્યુલર વિદ્યાર્થીઓ મોકુફ રાખવામાં આવી હતી. તેમજ તેમને માસપ્રમોશન આપવામાં આવ્યું હતું. દરમિયાન કોરોનાના કેસમાં ઘટાડો થતા ધો-10 અને ધો-12ના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવામાં આવી હતી. આવતીકાલે શિક્ષણ બોર્ડ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code