1. Home
  2. Tag "weight loss"

શું ડાયાબિટીસની દવા મેટફોર્મિન લેવાથી પણ વજન ઘટે છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ

મેટફોર્મિન તમે જે ખોરાક લો છો તેમાંથી લોહીમાં શર્કરાનું શોષણ ઘટાડવામાં મદદ કરે છે. મુખ્યત્વે ઉચ્ચ કેલરીવાળા ખોરાક, જેમ કે ચોકલેટ, મીઠી પીણાં વગેરે. આ દવા શરીરના વિવિધ ભાગોમાંથી ખાંડના શોષણને પણ ઘટાડે છે અને યકૃતમાંથી ખાંડનું ઉત્પાદન ઘટાડે છે. તાજેતરમાં લોકો વજન ઘટાડવા માટે પણ મેટફોર્મિનનો ઉપયોગ કરે છે. મેટફોર્મિનનો ઉપયોગ લાંબા સમય સુધી […]

જો પીસીઓડીને કારણે તમારું વજન ઘણું વધી ગયું હોય તો વજન ઘટાડવા માટે આમ કરો

પીસીઓડીની બીમારીમાં શરીરનું વજન ખુબ ઝડપથી વધવા લાગે છે. ખાલી એટલું જ નહીં બોડીમાં હોર્મોન્સ પમ અનબેલેન્સ થવા લાગે છે. આ કારણથી ઝડપથી વજન વધવા લાગે છે. પીસીઓડીમાં વઝન ઘટાડવું ખુબ જ મુશ્કેલ છે. એક્સપર્ટ મુજબ હેલ્ધી ડાયટ અને લાઈફસ્ટાઈલ દ્વારા વજન ઘટાડી શકાય છે. પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે પીસીઓડીના દર્દી […]

શું મહિલાઓમાં ચોક્કસ ઉંમર પછી વજન ઘટાડવું મુશ્કેલ છે? વાંચો બધા રિસર્ચ

એક ઉંમર પછી મહિલાઓને વજન ઓછું કરવામાં વધારે પરેશાનીનો સામનો કરવો પડે છે. તેના પાછળનું કારણ તેમની મિકેનિઝમ જવાબદાર હોય છે. મહિલાઓ અને પુરૂષોનું શરીર એક બીજાથી ઘણું અલગ હોય છે. જેના કારણે બંન્નેની બોડીમાં ઘણા બદલાવ થાય છે. એવું નથી હોતું કે બંન્ને એક જ રીતની ડાઈટ અને એક્સરસાઈઝ કરશે તો મહિલા અને પુરૂષ […]

ઉનાળામાં ઝડપથી વજન ઓછુ કરવુ હોય તો સવારે ખાલી પેટ આ કામ, સ્વાસ્થ્યને મળશે ઘણાબઘા ફાયદા

આજકાલ મોટાપો સમગ્ર વિશ્વમાં એક ગંભીર સમસ્યા બની રહી છે. વજન ઘટાડવા માટે લોકો શું નથી કરતા? આજે તમને જણાવીશું કે લીંબુથી તમે કેવી રીતે વજન ઘટાડી શકો છો? લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ એક પ્રકારનું સુપરફૂડ છે. તે એક પ્રકારનું ખાટાં ફળ છે. તમે તેને તમારા આહારમાં સરળતાથી સામેલ કરી શકો […]

વજન ઘટાડવા માટે ઉપયોગી છે આદુ અને લિંબુનું પાણી, સાથે આ બીજા ફાયદા પણ ખરા

ઉનાળાની ઋતુમાં શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જેના માટે લોકો ઘણા ડિટોક્સ પીણાં પીવે છે. મોટાભાગના લોકોને સવારે ઉઠ્યા બાદ લીંબુ પાણી પીવું ગમે છે. પરંતુ જો તમે આદુ અને લીંબુ પાણીનું સેવન કરો છો, તો તે તમારા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઉનાળો આવતાની સાથે જ લોકો ઠંડી […]

વજન ઘટાડવા માટે પીવો રાગીનો સૂપ, ખુબ આસાનીથી તૈયાર થઈ જાય છે

વજન ઘટાડવા વાળો રાગીનો સૂપ શાકભાજી અને રાગીની સારીતાથી ભરપૂર એક પૌષ્ટિક ભોજન છે. રાગી સૂપ પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે તમારા વજનને ઘટાડવા માટે ફાયદાકારક હોય છે. રાગીને એક સુપરફૂડ માનવામાં આવે છે. જે કેલ્શિયમ અને ડાયટરી ફાઈબરથી ભરપૂર હોય છે, જે તમારા હાડકાના સ્વાસ્થ્ય માટે સારુ હોય છે અને લાંબા સમય સુધી […]

તણાવ દૂર કરવાથી લઈને વજન ઘટાડવામાં ફાયદેમંદ છે ગુલાબ,જાણો તેના ચમત્કારિક ફાયદાઓ

આજે એટલે કે 7 ફેબ્રુઆરીએ રોઝ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે.રોઝ ડે વેલેન્ટાઇન વીકની શરૂઆત દર્શાવે છે.આ દિવસે કપલ્સ પોતાના પાર્ટનરને ગિફ્ટમાં ગુલાબ આપે છે, પરંતુ ગુલાબ પ્રેમનું પ્રતીક હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.તે સૌથી પ્રાચીન ઔષધીય વનસ્પતિઓમાંનું એક છે.ગુલાબના ફૂલનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે થાય છે.રોઝ ડે […]

કેળાની ચા વજન ઘટાડવા અને સારી ઊંઘ માટે છે અસરકારક

તમે જાણતા જ હશો કે કેળા આપણા સ્વાસ્થ્ય માટે કેટલા પૌષ્ટિક છે.કેળાનું સેવન આપણે ઘણી રીતે કરીએ છીએ.શું તમે ક્યારેય કેળાની ચા પીધી છે? જો નહીં તો જણાવી દઈએ કે કેળામાંથી બનેલી ચાના ઘણા ફાયદા છે. તમારા પાચનથી લઈને ઊંઘ સુધીના ઘણા ફાયદા છે.તે તમારા પાચનથી લઈને ઊંઘ સુધી ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે […]

વજન ઘટાડવાના ચક્કરમાં વધારે પ્રોટીન ખાતા હોવ તો ચેતી જજો, થઈ શકે છે ભારે નુકશાન

વેઈટ લોસના ચક્કરમાં વધારે પડતું પ્રોટીન નુકશાન કારક પ્રોટીન ચોક્કસ પ્રમાણથી વધુ ન લેવું આ સમયમાં દરેક વ્યક્તિ પોતાનું વજન ઘટાડવા માટે વિવિધ પ્રકારના ડાયટ ચાર્ટને અનુસરે છે, અને કલાકો સુધી જીમમાં જઈને કસરત પણ કરે છે. પરંતુ તેની સાથે તે પ્રોટીન પણ વધારે માત્રામાં લે છે. ભાગ્યે જ તમે જાણો છો કે પ્રોટીન ખાવાથી […]

જો બટાટાને આ રીતે ખાવામાં આવે તો તેનાથી થઈ શકે છે વજન ઓછું

કેટલાક લોકોને લાગતું હોય છે કે માત્ર ખાસ પ્રકારનું ડાયટ ફોલો કરવાથી જ વજન ઓછું થઈ શકે છે અને વધારી શકાય છે, આ લોકોની વાત સો ટકા સાચી છે કે વજન ઘટાડવા અને વધારવા માટે ખાસ પ્રકારે ડાયટને ફોલો કરવું જરૂરી છે. વાત એવી છે કે ડાયટમાં બાફેલા બટેટાનો સમાવેશ કરી શકે છે. બટેટાને બાફ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code