1. Home
  2. Tag "weight"

વજન ઘટાડવા માટે આ વર્ષે ઘણા ડાયટ હતા ટ્રેન્ડમાં,જાણો આ ડાયટ ટ્રેન્ડ વિશે

સુદ્રઢ શરીર બનાવવાની ઘેલછામાં રોજ લોકો નવા નવા નુસખાઓ અપનાવતા હોય છે.તેમાના કેટલાક પોતાનો ડાયટ પ્લાન કરતા હોય છે તો કેટલાક કુદરતી ઘરેલુ ઉપચાર અપનાવતા હોય છે.તો કેટલાક કસરત કરતા હોય છે.જો વર્ષ 2022 ની વાત કરીએ તો આ વર્ષે વજન ઘટાડવા માટે ઘણા ડાયટ ટ્રેન્ડમાં હતા. તો ચાલો જાણીએ આ ડાયટ ટ્રેન્ડ વિશે. તાજા […]

સવારે આ ખરાબ આદતોના કારણે વધી શકે છે વજન,તેને તરત છોડી દો

આજકાલ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારના કારણે ઘણા લોકો વધતા વજનથી પરેશાન છે. સવારની દિનચર્યા તમારા મન અને સ્વાસ્થ્ય પર પણ ઘણી અસર કરે છે.ઘણા લોકો દિવસની શરૂઆત અસ્વસ્થ આહાર અને ખોટી રીતે કરે છે.તેનાથી તેમના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે.તમારે સવારે કેટલીક ભૂલો કરવાનું ટાળવું જોઈએ.આ માત્ર તમને સ્વસ્થ વજન જાળવવામાં […]

જો જો શિયાળામાં તમારું વજન વધી ન જાય,આ જ્યુસ સરળતાથી ઘટાડશે ચરબી

વજન વધવું એ પણ એક મોટી સમસ્યા છે. જેના કારણે ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓનું જોખમ પણ વધી રહ્યું છે. વજન ઘટાડવા માટે લોકો ઘણી પદ્ધતિઓ અપનાવે છે, કલાકો સુધી જીમમાં જવું, કસરત કરવી, તૂટક તૂટક ઉપવાસ કરવો વગેરે. પરંતુ આ બધી બાબતો પછી પણ જો વજન ઓછું નથી કરી શકાતું તો તમે ડાયટમાં થોડું […]

તમારા બાળકનું વજન નથી વધી રહ્યું,આ ભૂલ એક મોટું કારણ બની શકે છે

જો માતા-પિતા પોતાના બાળકને હેલ્ધી ફૂડ આપતા હોય અને તે પછી પણ તેનું વજન ન વધે તો તે ચિંતાનો વિષય છે.આટલી મહેનત પછી વજન ઓછું થવાથી ઘણી વાર મા-બાપ પરેશાન થાય છે.તેની પાછળ એક મહત્વપૂર્ણ ભૂલ છે, જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.ઘણીવાર માતા-પિતા આ ભૂલને નજરઅંદાજ કરવાની ભૂલ કરી બેસે છે. અહીં […]

બાળકોનું વજન વધી રહ્યું છે ?તો માતા-પિતાએ આ રીતે કરાવવું જોઈએ કંટ્રોલ

ખરાબ જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોને કારણે વજન વધવું એ આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે. મોટાપા ખૂબ જ ઝડપથી કોઈપણ ઉંમરના લોકોને ઘેરી લે છે.ખાસ કરીને નાના બાળકો પણ સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે. વજન વધવાને કારણે બાળકોનું શરીર અનેક બીમારીઓથી ઘેરાવા લાગે છે. આ સિવાય વધતી સ્થૂળતાને કારણે ક્યારેક બાળકોનો આત્મવિશ્વાસ પણ નબળો […]

જાંબુથી વજન કેવી રીતે ઘટાડી શકો છો ? જાણો આ પદ્ધતિઓ વિશે

જાંબુ એક સ્વાદિષ્ટ ફળ છે.વરસાદની સિઝન શરુ થતા જ બજારમાં જાંબુનું વેચાણ શરુ થઇ જાય છે.તે ઔષધીય ગુણોથી ભરપૂર છે.જાંબુ અનેક રોગમાં હિતકારી છે. જાંબુના સેવનથી અનેક બીમારીઓમાંથી રાહત મળે છે.ડાયાબિટીસના દર્દીઓ માટે પણ જાંબુ ઉત્તમ છે. ઉપરાંત ચહેરા પર ડાઘ ઘબ્બા થઇ જતાં હોય તો પણ જાંબુનું સેવન ઉત્તમ છે.જાંબુમાં મોજૂદ આયરન લોહીને શુદ્ધ […]

શું વધેલા વજનથી છુટકારો મેળવવા માંગો છો ? તો આ ખાસ પ્રકારની ચા અજમાવો

શું તમારો વજન વધી ગયો છે ?અને તેને દુર કરવા માંગો છો ?તો તમારા દિનચર્યામાં નેટલ ટી નો જરૂરથી સમાવેશ કરો.જે નેટલ ટી એક પ્રકારની હર્બલ ટી જ છે અને તે કોઈ દવાથી ઓછી નથી.વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે અને તમારા પેટની ચરબીને માખણની જેમ ઓછા સમયમાં ઓગાળે છે.અહીં જાણો કેવી રીતે નેટલ ચા […]

વજનને બેલેન્સ રાખવું છે? તો આ રેસિપીને કરો ટ્રાય

આજના સમયમાં મોટાભાગના લોકો વિચારતા હોય કે તેમનું વજન માપમાં રહે અને મોટાપો વધારે આવે નહી, જો કે આ બે સમસ્યા પાછળ જે વસ્તુ જવાબદાર છે તે છે તેમનું ડાયટ, કારણ કે જે રીતે વ્યક્તિ ડાયટને ફોલો કરે છે તે રીતે શરીર પણ જવાબ આપે છે. કેટો નાળિયેર ચોખા એક હળવી, સરળ અને ટેસ્ટી રેસિપી […]

વજન ઓછું કરનારા લોકોએ આ પ્રકારનો ડાયટ ભૂલથી પણ ફોલો કરવો જોઈએ નહીં, કારણ કે….

શરીરનું વજન ઉતારવા માટે લોકો અનેક પ્રયાસ કરતા હોય છે, ક્યારેક લોકો એવી ભારે ભારે કસરત કરતા હોય છે તો ક્યારેક ડાયટ પણ ફોલો કરતા હોય છે. આવામાં જે લોકો ડાયટનો વધારે ઉપયોગ કરે છે તે લોકોએ તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમણે કેટલાક પ્રકારનો ડાયટ તો બિલકુલ ફોલો કરવો જોઈએ નહી જેમ કે […]

અમુક ઉંમર પછી વજનને વધતું કેવી રીતે રોકવું? જાણી લો આ ટ્રીક

શરીરમાં વધતા વજનને રોકો જાણી લો તેના માટેની ટ્રીક વધારે વજન શરીર માટે જોખમી કોઈ પણ વ્યક્તિનું વજન વધારે પડતું હોય તે શરીર માટે જોખમી જ હોય. આ પ્રકારની વાત તમામ હેલ્થ એક્સપર્ટ કહે છે. આવામાં જે લોકોનું વજન જો અમુક ઉંમર પછી વધે છે તો તે લોકોએ ચેતી જવાની જરૂર છે અને કેટલાક પગલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code