1. Home
  2. Tag "Welfare"

અસંગઠિત કામદારોના કલ્યાણ માટે ‘ઇ-શ્રમ – વન સ્ટોપ સોલ્યુશન’નો શુભારંભ થયો

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો તથા રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં “ઇ-શ્રમ – વન સ્ટોપ સોલ્યુશન”નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી સુશ્રી શોભા કરંદલાજે, સચિવ અને શ્રમ અને રોજગાર મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન કાર્યક્રમમાં ડો.માંડવિયાએ ઈ-શ્રમ પોર્ટલ પર […]

અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધઃ PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો સાથેના પોતાના અનુભવોને યાદ કરીને તેને એક અદભૂત મુલાકાત બતાવી કહ્યું કે, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે ખેડૂતો સાથેની તેમની મુલાકાત એક યાદગાર અનુભવ હતી. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા પીએમે કહ્યું, “અમારી સરકાર ખેડૂત કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. આ દિશામાં અન્નદાતાઓને મળવાનો અનુભવ યાદગાર બની ગયો.” […]

સમાજશ્રેષ્ઠીઓના યોગદાનથી જ સમાજ કલ્યાણકારી અને પ્રગતિશીલ બને : રાજ્યપાલ

અમદાવાદઃ સમાજ શ્રેષ્ઠીઓના યોગદાનથી જ સમાજ કલ્યાણકારી અને પ્રગતિશીલ બને છે. વડોદરા ખાતે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી કોવિડ કેર ડ્રાઇવ અંતર્ગત વિવિધ સેવા પ્રકલ્પોને રાજ્યપાલશ્રીએ લોકાર્પિત કર્યા હતા. તેમ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું. રાજ્યપાલએ આ પ્રસંગે સાવલી, વડોદરા સ્થિત મંજુસાર, જી.આઇ.ડી.સી.માં ઓક્સીજન પ્લાટનું લોકાપર્ણ કર્યુ હતું. આ ઉપરાંત ૨૫ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code