પ્રાથમિક શાળાઓના HTAT આચાર્યો પડતર પ્રશ્નો ન ઉકેલાતા ગાંધીનગરમાં ઉપવાસ પર ઉતર્યા
ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં એચટાટ આચાર્યોના છેલ્લા 12 વર્ષથી અનેક રજુઆતો છતાંયે પડતર પ્રશ્નો ઉકેલાતા નથી. શાળાના આચાર્યોને 4200 નો ગ્રેડ પે પગાર આપવામાં આવે છે નિયમ મુજબ 4400 નો ગ્રેડ પે હોવો જોઈએ. ઉપરાંત HTAT કામ કરીએ છીએ પરંતુ અન્ય લાભો મળતા નથી. વર્ષોથી એક જ સ્થળે સેવા આપતા હોવા છતાંયે બદલી કરી […]