1. Home
  2. Tag "west bangal"

લોકસભા ચૂંટણીઃ બંગાળમાં 100 વધુ સેન્ટ્રલ ફોર્સ કંપની તૈનાત કરવા ગૃહ મંત્રાલયને આપ્યો નિર્દેશ

નવી દિલ્હીઃ ભારતીય ચૂંટણી પંચે (ECI) એ આગામી લોકસભા ચૂંટણી માટે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળો (CAPF) ની વધારાની 100 કંપનીઓ તૈનાત કરવા ગૃહ મંત્રાલયને સૂચના આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CRPFની 55 કંપનીઓ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સિસ (BSF)ની 45 કંપનીઓ ECIની સૂચના પર 15 એપ્રિલ અથવા તે પહેલાં તૈનાત કરવામાં આવી રહી છે. ECI એ […]

બંગાળ: ફરી એકવાર NIAએની ટીમ ઉપર હુમલો, બ્લાસ્ટના કેસમાં આરોપીની ધરપકડ કરવા ટીમ ગઈ હતી

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ઈડી ઉપર હુમલાની ઘટનાને ત્રણ મહિના બાદ ફરી એકવાર એનઆઈએની ટીમ ઉપર હુમલાની ઘટના બની છે. પૂર્વ મિદનાપુરમાં ભૂપતિનગરમાં અજાણઅયા શખ્સોએ તપાસનીશ એજન્સીના વાહન ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. જેમાં વાહનને ભારે નુકશાન થયું છે. એનઆઈએની ટીમ એક મામલે ભૂપતનગર બ્લાસ્ટમાં કેન્દ્રીય સુરક્ષાદળ સાથે એક આરોપીને ઝડપી લેવા માટે ગઈ હતી […]

વસંત ઋતુમાં વધી જાય છે ભારતની આ જગ્યાઓની સુંદરતા, ફરવાનો પ્લાન કરી શકો છો

ભારતમાં ફેબ્રુઆરીથી વસંતઋતુનો અનુભવ થવા લાગે છે, અને માર્ચ સુધી રહે છે. આ સમયે હવામાન હલ્કુ ગરમ અને ખુશનુમા રહે છે. આ મૌસમ દરમિયાન શિયાળાની ઠંડીથી રાહત મળે છે. આવામાં આ હવામાન ફરવા માટે પરફેક્ટ છે. અમુક એવી જગ્યા વિશે વાત કરીએ જે આ સિઝનમાં વધુ સુંદર બની જાય છે. વસંતઋતુમાં ફરવા માટે શ્રેષ્ઠ જગ્યાઓ […]

કથિત નગરપાલિકા નોકરી કૌભાંડઃ પશ્ચિમ બંગાળના મંત્રી સુજીત બોઝના ઘરે EDના દરોડા

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમની કાર્યવાહી ચાલુ છે. પશ્ચિમ બંગાળમાં પણ ED સતત દરોડા પાડી રહી છે. દરમિયાન શુક્રવારે ઈડીએ તૃણમૂલ કોંગ્રેસના નેતા અને બંગાળ સરકારના ફાયર મિનિસ્ટર સુજીત બોઝના ઘરે દરોડા પાડ્યા હતા. તાજેતરમાં જ ED ઉત્તર 24 પરગણામાં પણ દરોડા પાડવા ગઈ હતી જ્યાં તેના પર હુમલો થયો હતો. EDની ટીમે કથિત […]

પ.બંગાળના મુસ્લિમો મમતા બેનર્જી સાથે, BJP દીદીને હરાવવામાં અસમર્થઃ સાંસદ શફીરક રહેમાન

નવી દિલ્હીઃ સીએએના મામલે સમાજવાદી પાર્ટીના સાંસદ ડો. શફીરક રહેમાન વર્કેએ ભાજપ ઉપર આકરા પ્રહાર કરીને પશ્ચિમ બંગાળમાં મુસ્લિમો મમતા બેનર્જી સાથે હોવાનો દાવો કરીને મમતાને હરાવવાની ક્ષમતા ભાજપા પાસે નહીં હોવાનું જણાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે, દેશમાં સીએએનો કાયદો લાગુ કરવુ ભાજપા માટે સરળ કામ નથી. તમામ વિપક્ષી પાર્ટીઓ સીએએનો વિરોધ કરી રહી […]

પ.બંગાળ: મ્યુનિસિપલ ભરતીમાં ગેરરીતિના મામલામાં ખાદ્ય મંત્રી રથિન ઘોષની સામે EDની કાર્યવાહી

કોલકાતાઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પશ્ચિમ બંગાળમાં નગર પાલિકાઓમાં ભરતીમાં કથિત અનિયમિતતાઓની તપાસના સંદર્ભમાં રાજ્યના ખાદ્ય અને પુરવઠા પ્રધાન રથિન ઘોષના નિવાસસ્થાન સહિત પશ્ચિમ બંગાળમાં અનેક સ્થળોએ સર્ચ શરૂ કર્યું હતું. કેન્દ્રીય દળોની એક ટુકડીની સાથે તપાસ અધિકારી સવારે લગભગ 6.10 કલાકે ઉત્તર 24 પરગના જિલ્લાના માઈકલનગરમાં રથિન ઘોષના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ ઉપરાંત અન્ય […]

પશ્વિમબંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય ની હાલત ગંભીર, હોસ્પિટલમાં સારવાર અર્થે કરાયા દાખલ

કોલકાતાઃ- પશ્વિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રીને લઈનેએક સમાચાર સામે આવી રહ્અયા છએ પ્નેરાપ્ત વિગત પ્રમાણે સીપીએમ નેતા બુદ્ધદેવ ભટ્ટાચારજી ને શનિવારે શ્વાસ લેવામાં તકલીફ પડવાથી કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.  પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યની તબિયત શનિવારે અચાનક બગડી હતી. ડોક્ટરોની દેખરેખમાં ગ્રીન કોરિડોર બનાવીને સાંજે સાડા ચાર વાગ્યે તેમને વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી બે દિવસીય પશ્વિમબંગાળના પ્રવાસે , અનેક કાર્યક્મમાં આપશે હાજરી

દિલ્હીઃ- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજરોજ  સોમવારથી પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે પહોચંવાના છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ દરમિયાન  વિશ્વભારતીના વાર્ષિક દીક્ષાંત સમારોહને અનુમોદન આપવા શાંતિનિકેતનની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ બન્યા બાદ મુર્મુની રાજ્યની આ પ્રથમ મુલાકાત છે. મળતી જાણકારી પ્રમાણે , રાષ્ટ્રપતિ મુર્મુ સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપવા માટે સોમવારે કોલકાતામાં નેતાજી ભવન પણ  […]

તાજેતરમાં જ પશ્વિમ બંગાળમાં શરુ થયેલી વંદેભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી – તપાસના આદેશ

વંદે ભારત ટ્રેન પર પત્થરમારાની ઘટનાસામે આવી તપાસના આદેશ આપવામાં આવ્યા આમ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે કોલકાતાઃ-  પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે  આવી છે. મીડિયા રિપોર્ટ્સની જો માનીએ તો , ન્યૂ જલપાઈગુડીથી હાવડા પરત ફરી રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના […]

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે મમતા બેનર્જીની હાજરીમાં સીવી આનંદ બોસે શપથ ગ્રહણ કર્યા 

પશ્વિમ બંગાળના રાજ્યપાલ બન્યા સીવી આનંદ બોસ આજે મુખ્યમંત્રીની હાજરીમાં  શપથ ગ્રહણ કર્યા કોલકાતાઃ- પશ્વિમ બંગાળને નવા રાજ્યપાલ મળી તૂક્યા છે વિતેલા દિવસને મંગળવારના રોજ સીવી આનંદ બોસ વને પશ્ચિમ બંગાળના તારીખ 17 નવેમ્બરના રોજ, નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ત્યારે એજરોજ બુધવારે રાજભવનમાં  તેમણે રાજ્યપાલ તરીકેના શપથ લીધા હતા આ પ્રસંગે નુિખ્યમંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code