1. Home
  2. Tag "west bengal"

બંગાળમાં CM મમતાએ 140 ગેરકાયદે હોટલ તોડવાની કાર્યવાહી અટકાવી!

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંદારમણિના બીચ પર બનેલી 140 ગેરકાયદે હોટલોને તોડી પાડવાનું કામ અટકાવી દીધું હતું. પૂર્વ મેદિનીપુર જિલ્લાના અધિકારીઓ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ક્યાંય પણ બુલડોઝરનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્ય સચિવાલયને ડિમોલિશનની કાર્યવાહી વિશે અગાઉથી જાણ કરવામાં આવી […]

પશ્ચિમ બંગાળ: પેટ્રાપોલ લેન્ડ પોર્ટ પર પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ અને મૈત્રી ગેટનું અમિત શાહ ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે પેટ્રાપોલ ભૂમિ બંદરગાહ, દક્ષિણ એશિયાનું સૌથી મોટું ભૂમિ બંદરગાહ છે. તે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વેપાર અને વાણિજ્ય માટે એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે. પેટ્રાપોલ (ભારત)-બેનાપોલ (બાંગ્લાદેશ), એ ભારત-બાંગ્લાદેશ માટે વેપાર અને પેસેન્જર ટ્રાફિક બંનેની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ ભૂમિ સરહદ ક્રોસિંગ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે લગભગ 70 […]

પશ્ચિમ બંગાળ: મહિલા ડૉકટર પર દુષ્કર્મ મામલે ડૉક્ટર અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર ઉતર્યાં

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં, આર જી કર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાના સંદર્ભમાં છ જુનિયર ડૉક્ટરોએ અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ શરૂ કરી છે. આ ડોકટરોએ કહ્યું છે કે, તેઓ દર્દીઓની સારવાર ચાલુ રાખશે અને સાથે સાથે અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર પણ જશે. તબીબોનો આક્ષેપ છે કે, રાજ્ય સરકાર તેમની દસ મુદ્દાની માંગણીઓ […]

મમતા સરકારે અપરાજિત બિલ સાથે રાજ્યપાલને ટેક્નિકલ રિપોર્ટ ના મોકલ્યો

રાજ્યપાલે મમતા સરકારના વલણને લઈને નારાજગી વ્યક્ત કરી સરકારે મહિલાઓને લગતા બિલને લઈને કોઈ તૈયારી કરી નથીઃ રાજભવન કોલકાતાઃ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આનંદ બોઝે કહ્યું કે, મમતા સરકારના કારણે અપરાજિતા બિલ હજુ પેન્ડિંગ છે. મમતા સરકારે બિલની સાથે ટેક્નિકલ રિપોર્ટ મોકલ્યો નથી. ટેક્નિકલ રિપોર્ટ વિના અપરાજિતા બિલને મંજૂરી આપી શકાય નહીં. રાજભવન દ્વારા જારી કરવામાં […]

પશ્ચિમ બંગાળમાં સગીરાની છેડતીની ઘટના, સ્થાનિકોમાં રોષ

ઉશ્કેરાયેલા ટોળાએ આરોપીના ઘરે કરી તોડફોડ પોલીસે આરોપીને ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો કોલકાતાઃ પશ્ચિમ બંગાળની કેજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના હજુ ભૂલાઈ નથી. આ ઘટનામાં સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યાં હતા. એટલું જ નહીં પશ્ચિમ બંગાળના તબીબો સમગ્ર ઘટનાને લઈને વિરોધ કરી રહ્યાં છે. હાલ […]

મમતા બેનર્જીએ બળાત્કાર વિરોધી કાયદો લાવવા નરેન્દ્ર મોદીને આપી ચેલેન્જ

દીદીએ વડાપ્રધાન અને ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર પશ્ચિમ બંગાળને સળગાવવાનો પ્રયાસ કરાતો હોવાનો કર્યો આક્ષેપ કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબની હત્યાની ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો છે. તેમજ ન્યાયની માંગણી સાથે લોકો દેખાવો કરી રહ્યાં છે. દરમિયાન પશ્ચિમ બંગાળમાં ભાજપાએ બંધનું એલાન આપ્યું છે. એટલું જ નહીં બંધના એલાન દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં […]

પશ્ચિમ બંગાળમાં બંધના પગલે જનજીવન ખોરવાયું, અનેક સ્થળે ઘર્ષણ

ભાજપ અને ટીએમસીના નેતાઓ વચ્ચે ઘર્ષણ પોલીસે અનેક દેખાવકારોની અટકાયત કરી કોલકાતા:  ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા રાજ્ય સચિવાલય તરફ કૂચ દરમિયાન દેખાવકારો સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં 12 કલાકના બંધના એલાનની જાહેરાત કરી હતી. બંધ દરમિયાન આજે પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. સવારથી રાજ્યમાં અનેક સ્થળોએ રેલ અને માર્ગ અવરોધને કારણે જાહેર […]

મહિલા ડૉક્ટરની હત્યા મામલે ભાજપે બંગાળમાં બંધનું એલાન કર્યું

બંગાળમાં મહિલાઓ સલામત નથીઃ ભાજપા મમતા અને પોલીસ કમિશનનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની માંગણી કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મહિલા ડૉક્ટરની હત્યાને લઈને તણાવ ચાલુ છે. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં બનેલી આ ઘટનાને લઈને વિદ્યાર્થી સંગઠનો અને વિપક્ષી પાર્ટીઓએ સીએમ મમતા બેનર્જી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. દરમિયાન બંગાળ ભાજપે આવતીકાલે રાજ્યભરમાં બંધનું એલાન આપ્યું છે. […]

મહિલા તબીબની હત્યા કેસમાં ઢાંકપીછાડો કરવાનો પ્રયાસ કરાયો હતોઃ સીબીઆઈ

સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં રજુ કર્યો રિપોર્ટ ક્રાઈમ સીન સાથે છેડછાડનો સીબીઆઈનો આક્ષેપ મહિલા તબીબ હત્યા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ નવી દિલ્હીઃ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં સીબીઆઈએ જણાવ્યું હતું કે,કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ કેસમાં ક્રાઈમ સીન […]

પ.બંગાળમાં મહિલા તબીબ હત્યા કેસને લઈને ડોકટરોએ CBI ઓફિસના બહાર કર્યાં દેખાવો

કોલકાતા પોલીસે ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યાં મહિલા તબીબ કેસને લઈને ડોકટરોમાં વિરોધ યથાવત નવી દિલ્હીઃ કોલકાતાની મેડિકલ કોલેજમાં મહિલા તબીબ ઉપર બળાત્કાર ગુજર્યા બાદ તેની હત્યા કેસમાં સીબીઆઈએ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને દેશભરના તબીબો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન આજે સમગ્ર ઘટનાને લઈને ન્યાયની માંગણીને લઈને તબીબીઓએ સીબીઆઈ કાર્યાલયની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code