1. Home
  2. Tag "west bengal"

અહીં માતાજીનેેં ચઢાવાઈ છે નુડલ્સ અને મન્ચુરિયનનો પ્રસાદ, જાણો આ મંદિર ક્યાં આવેલું છે

પશ્વિમબંગાળમાં અનોખું કાળકા માતાનું મંદિર માતાજીને પ્રસાદમાં ચઢાવાઈ છે મન્યુરિયન  અને નુડલ્સ નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આજે એક એવા મંદિરની વાત કરીશું જે જાણીને તમને ચોક્કસ નવાઈ લાગશે, કાળકા માતાનું આ મંદિર પશ્વિમ બંગાળમાં આવેલું છે કે જ્યા પ્રાસદના રુપે ચાઈનિઝ વાનગી ચઢાવવામાં આવે છે. અહી  ભગવાનને નૂડલ્સ અને ચૌમીન અર્પણ કરવાની પરંપરા […]

પશ્ચિમ બંગાળઃ BJPએ મમતા બેનર્જી સામે મોરચો ખોલ્યો, દેખાવો કરતા કાર્યકરો-નેતાઓની અટકાયત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના કથિત ભષ્ટ્રાચારના વિરોધમાં ભાજપ દ્વારા સચિવાલય ઘેરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સચિવાલય તરફ જતા હતા ત્યારે પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ભાજપના અનેક નેતા-કાર્યકરોની અટકાયત કરી હતી. બંગાળમાં મમતા બેનર્જી સરકાર વિરોધ ભાજપાએ […]

મને ખબર હોત કે રાજકારણ આટલું ગંદું થઈ જશેઃ સીએમ મમતા બેનર્જી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર કેન્દ્રીય એજન્સીઓ પર સવાલ ઉઠાવ્યા છે. દરમિયાન અભિષેક બેનર્જીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે. તેમને કોલસા કૌભાંડ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. સીએમ બેનર્જીએ એજન્સીઓના સમન્સને ‘ખુલ્લી હિંસા’ ગણાવી છે. તાજેતરમાં, તેમણે 2024ની ચૂંટણીને તેમની ‘છેલ્લી લડાઈ’ ગણાવી હતી. તેમજ કહ્યું કે, […]

પશ્ચિમ બંગાળઃ અલ કાયદા સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકીઓ ઝબ્બે

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ એસટીએફએ ઉત્તર 24 પરગણા જિલ્લાના સાસનના ખરીબારી વિસ્તારમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદાના બે શંકાસ્પદ સભ્યોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ભારત સામે યુદ્ધ છેડવાનો સંકેત આપતી સામગ્રી જપ્ત કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર બંને કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવાના હતા. તેની યોજનાની જાણ થતાની જ સાથે જ STFએ તેમને […]

પશ્ચિમ બંગાળના 8 IPS અધિકારીઓને કોલસા કૌભાંડમાં ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યાં

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કેસમાં ઈડીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે બીજી તરફ હવે કોલસા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ આઠ આઈપીએસ અધિકારીઓને સમન્સ જારી કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. તેમજ આવતા અઠવાડિયે હાજર રહેવા તાકીદ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈડીએ કૌલસામાં આઠ આઈપીએસ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવતા તરેહ-તરેહની […]

પશ્વિમબંગાળમાં હ્દયકાંપી ઉઠે તેવી ઘટના- કૂચબિહારમાં વાહનની અંદર કરંટ ઉતરતા તેમાં સવાર 10 યાત્રીઓના મોત

પશ્વિમબંગાળમાં વાહનની અંદર કરંટ ઉતરવાની ઘટના વાહનમાં  સવાર 10 યાત્રીઓના કરંટ લાગતા મોત કોલકાતાઃ- વરસાદની સિઝનમાં ઘરમાં કે કોઈ સ્થળ પર કરંટ ઉતરતો હોય તેવી અનેક ઘટનાઓ સાંભળી હશે પરંતુ વાહનમાં કરંટ ઉતરાતા લોકોના મોત થયા હોય તેવી હ્દયકાંપી ઉઠનારી ઘટના પશ્મિમબંગાળના કૂચબિહારથી સામે આવી રહી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે  આ ઘટના રવિવારે મોડી  પશ્ચિમ […]

શિક્ષકની ભરતીમાં ભ્રષ્ટાચાર મામલે ધરપકડ કરાયેલા બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીને મંત્રીપદથી હટાવાયા

પાર્થ ચેટર્જી પાસેથી મંત્રી પદ છીનવી લ્વાયું ભ્રષ્ટાચારના આરોપના કારણે મંત્રી પદથી હટાવાયા કોલકાતાઃ- છેલ્લા ઘણા દિવસોથી પશ્વિમબંગાળના મંત્રી પાર્થ ચેટર્જી સમાચારોમાં છવાયેલા છે શિક્ષકની ભરતી મામલે તેઓ વિવાદમાં સપડાયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી આ સહીત તેમના નજીકના સંબંધી અર્પિતા મુખર્જીના ઘરે ઈડી દ્રારા દરોડા પાડતા 50 કરોડથી વધુની રોકડ રકમ અને કેટલાક […]

પશ્ચિમ બંગાળમાં અંધાધૂંધ ગોળીબારઃ ટીએમસીના નેતા સહિત 3ના મોત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા સહિત 3 લોકોની હત્યા કરતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. દક્ષિણ 24 પરગણા જિલ્લામાં અજાણ્યા શખ્સોએ ટીએમસી નેતા સ્વપન માઝી અને તેના બે સહયોગીઓ પર ગોળીબાર કર્યો હતો. આ બનાવમાં ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસને ઘટના સ્થળેથી કેટલાક મહત્વના પુરાવા મળી આવ્યાં છે એટલું જ […]

પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2ના મોત,રાજ્ય સરકારે જાગરૂકતા પર ભાર મૂક્યો

 પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2ના મોત રાજ્ય સરકારે જાગરૂકતા પર ભાર મૂક્યો કોલકાતા :પશ્ચિમ બંગાળમાં ઘણા દિવસોથી કોરોના સંક્રમણના કેસો વધ્યા બાદ શનિવારે તેમાં ઘટાડો થયો છે, જોકે રાજ્ય પ્રશાસન છેલ્લા 24 કલાકમાં બે લોકોના મોતથી ચિંતિત છે.રાજ્ય સરકાર કોરોના પ્રોટોકોલના પાલન અંગે જાગૃતિ ફેલાવવા પર ભાર આપી રહી છે.રાજ્યના ઘણા વિસ્તારોમાં માસ્ક […]

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેરીઓ ભેટમાં મોકલી

પીએમ સહિત 18 મહાનુભાવોને કેરીઓ મોકલાવી મમતા બેનર્જી 11 વર્ષથી પીએમને કેરી મોકલે છે બંગાળની ચાર પ્રકારની કેરીઓ મોકલવામાં આવી નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પરંપરા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંગાળની પ્રખ્યાત કેરી મોકલી હતી. મમતા બેનર્જીએ વર્ષ 2011માં આ પરંપરા શરૂ કરી હતી અને સતત 11 વર્ષથી દેના વડાપ્રધાનને કેરી મોકલે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code