1. Home
  2. Tag "west bengal"

વર્ષો બાદ પોલિયો વાયરસે આપી ફરી દસ્તક – પશ્વિબંગાળમાં નવો વેરિએન્ટ મળ્યો

પોલિયો વાયરસનો નવો વેરિએન્ટ પશ્વિમ બંગાળમાં જોવા મળ્યો આ વેરિએન્ટ કેટલાક પ્રકારના બાળકો માટે માર્ગદર્શિકા જારી કરાઈ કોલકાતા- દેશમાં ફરી એકવાર પોલિયાનું જોખમ વર્તાઈ રહ્યું છે. ભારતને પોલિયો મુક્ત જાહેર કર્યા બાદ પોલિયો વાયરસના કેસ સામે આવતા આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો છે. પશ્ચિમ બંગાળના હાવડામાં પોલિયો વાયરસનો નવો પ્રકાર મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે […]

પશ્ચિમ બંગાળ: હાવડામાં હિંસા, ઘણા ભાગોમાં કલમ 144 લાગુ,ઇન્ટરનેટ બંધ  

હાવડામાં હિંસા ઘણા ભાગોમાં કલમ 144 લાગુ ઇન્ટરનેટ બંધ કોલકાતા:પશ્ચિમ બંગાળના હાવડામાં આગામી ત્રણ દિવસ માટે ઘણા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હાવડાના ઘણા ભાગોમાં બીજેપી નેતા નુપુર શર્માની ધરપકડની માંગ સાથે વિરોધ પ્રદર્શન અને આગચંપી થઈ. હાવડાના ઉલુબેરિયા, પંચલા, ડોમજુરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હિંસક વિરોધ વચ્ચે શુક્રવારે સાંજે હાવડા […]

પશ્ચિમ બંગાળઃ ઓનલાઈન બોમ્બ ખરીદ-વેચાણનો પર્દાફાશ, એકની ધરપકડ

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં જીવનજરૂરી તમામ વસ્તુઓ સરળતાથી ઓનલાઈન મળતી હોવાથી લોકો ઓનલાઈન ખરીદી કરવાનું વધારે પસંદ કરે છે. દરમિયાન દેશમાં પ્રથમવાર પશ્ચિમ બંગાળમાં ઓનલાઈન બોમ્બની ખરીદ-વેચાણના રેકેટનો પર્દાફાશ થતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ પ્રકરણમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. […]

ટિહરીના ગંગોત્રી હાઈવે પર મોટી દુર્ઘટના, કાર ખાઈમાં પડતાં પશ્ચિમ બંગાળના 6 પ્રવાસીઓના મોત

દહેરાદૂન:ઉત્તરાખંડના ગંગોત્રી હાઈવે પર એક મોટો અકસ્માત થયો છે. કંડીસૌડ તાલુકામાં કોટી ગાડ પાસે એક બોલેરો વાહન ખાડામાં પડી ગયું.આ અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે,ગાડી ખાઈમાં પડતાની સાથે જ આગ લાગી ગઈ હતી.વાહનમાં સવાર તમામ યાત્રાળુઓ પશ્ચિમ બંગાળના હતા. જે વાહન ખાડામાં પડ્યું તે ઉત્તરાખંડનું જ છે. […]

વધતી જતી ગરમનીના પ્રકોપ વચ્ચે પશ્વિમ બંગાળમાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો

પશ્વિમ બંગાળમાં શાળાઓ બંઘ રાખવાનો લેવાયો નિર્ણય ગરમીના કારણે શાળાઓમાં અપાશે રજા કોલકાતાઃ- જદેશભરમાં ઉનાળોની સિઝન જામી છે, આકરી ગરમી સહન કરવાનો વારો આવ્યો છે આવી સ્થિતિમાં જાણે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે કેટલાક રાજ્યોમાં વધતી જતી ગરમીના પ્રકોપમના કારણે શાળાઓ બંધ રાખવાના આદેશ જારી કરવામાં આવ્યા છએ પ્રાપ્ત જાણકારી પ્રમાણે હાલ […]

પશ્ચિમ બંગાળઃ એક રિક્ષામાંથી 19 બોમ્બ, પિસ્તોલ અને કારતુસ મળ્યાં

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાંથી મોટી માત્રામાં બોમ્બ અને હથિયારો મળી આવ્યા હતા. પોલીસે મોતના સામનને જપ્ત કરીને વધુ તપાસ આરંભી છે. આ બોમ્બ અને હથિયાર ઓટોમાં સંતાડીને રાખવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, કોલકાતાના હરિદેવપુરમાં 41 પલ્લી ક્લબ નજીક એક ઓટોમાંથી 19 બોમ્બ, એક પિસ્તોલ અને બે રાઉન્ડ ગોળીઓ પણ મળી આવી હતી. […]

ધો-10ના વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં લખ્યું કે, ‘પુષ્પા… પુષ્પારાજ.. અપુન લિખેગા નહીં…’

નવી દિલ્હીઃ અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનો ઉત્સાહ હજુ લોકોના મનમાંથી ખતમ થયો નથી. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ તેના ગીતો અને સંવાદોએ લોકોના દિલોદિમાગ પર એવો જાદુ ચલાવ્યો છે કે દરેક વ્યક્તિ ફિલ્મના ગીતો અને સંવાદો પર રીલ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. લગ્ન હોય કે પાર્ટી, દરેક જગ્યાએ લોકો શ્રીવલ્લી […]

પશ્ચિમ બંગાળઃ બીરભૂમિ હિંસાનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો, TMC અને BJPના ધારાસભ્યો મારા-મારી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ બીરભૂમિ હિંસાના વિવાદ વિધાનસભામાં પહોંચ્યો હતો. વિધાનસભામાં ભાજપ દ્વારા બીરભૂમિ વિવાદ ઉપર ચર્ચાની માંગણી કરતા હંગામો થયો હતો. દરમિયાન ટીએમસીના ધારાસભ્યોએ ધક્કા-મુક્કી અને મારા મારી કરી હોવાનો ભાજપ દ્વારા આક્ષેપ કર્યો હતો. બંગાળ વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય મનોજ તિગ્ગા અને ટીએમસી ધારાસભ્ય અસિત મજૂમદાર વચ્ચે મારા મારી થઈ હતી. જેમાં અસિતને ઈજા […]

પશ્ચિમબંગાળ હિંસાઃ પીડિતોને પહેલા માર માર્યા બાદ રૂમમાં બંધક બનાવી સળગાવ્યાનો આક્ષેપ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના બીરભૂમમાં કથિત હિંસાના મુદ્દા પર રાજ્યસભામાં હોબાળો થયો હતો. જેના કારણે ગૃહની કાર્યવાહી 16 મિનિટ સુધી સ્થગિત કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP) ના રૂપા ગાંગુલીએ શૂન્ય કલાક હેઠળ મુદ્દો ઉઠાવ્યો અને ભાવુક થઈ ગયા હતા અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી હતી. બંગાળ હિંસાનો મુદ્દો ઉઠાવતા ગાંગુલીએ […]

પશ્ચિમ બંગાળમાં હિંસા કેસની તપાસ સીબીઆઈ કરશે, હાઈકોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ કલકત્તા હાઈકોર્ટે શુક્રવારે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં થયેલી હિંસાની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. 21 માર્ચની રાત્રે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના બોગતુઈ ગામમાં હિંસા અને આગચંપી થઈ હતી. શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલા ઉપપ્રમુખ ભાદુ શેખની હત્યા બાદ કેટલાક અરાજક તત્વોએ બોગાતુઈ ગામમાં લગભગ એક ડઝન ઘરોને આગ ચાંપી દીધી હતી, જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code