1. Home
  2. Tag "west bengal"

ગુજરાત અને પશ્ચિમ બંગાળ સહિત છ રાજ્યોને કેન્દ્ર સરકારની રૂ. 3 હજાર કરોડની આર્થિક સહાય મંજૂર

દિલ્હીઃ ગુજરાત સહિત છ રાજ્યોને કેન્દ્ર સરકાર દ્વારા કુદરતી આફતોને પગલે રૂ. 3 હજાર કરોડથી વધારેની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે. આ રાજ્યો વાવાઝોડા ઉપર પૂર અને ભુસ્ખલનને પગલે કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સહાય મંજુર કરાઈ છે.  અગાઉ ગુજરાત અને પશ્ચિમ બંગાળને વાવઝાડાને પગલે આર્થિક મદદ કરવામાં આવી હતી. આમ કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય […]

પશ્ચિમ બંગાળઃ ઓમિક્રોન સંક્રમણ વિદેશથી ફ્લાઈટમાં આવેલા પ્રવાસીઓના કારણે ફેલાયોનો મમતા બેનર્જીનો આક્ષેપ

દિલ્હીઃ દેશમાં ઓમિક્રોનના સંકટ વચ્ચે કોરોનાના કેસોમાં રેકેટ ગતિએ વધારો થયો છે. દિલ્હી અને મુંબઈમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. દરમિયાન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને કોરોના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્રએ એવા દેશોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવો જોઈએ જ્યાં […]

બંગાળમાં કિશોરોના વેક્સિનેશનની ‘મહાઝુંબેશ’, 1 મહિનામાં 48 લાખ કિશોરોને અપાશે કોવિડ વેક્સિન

બંગાળમાં કિશોરોના રસીકરણની મહાઝુંબેશ 1 મહિનામાં 15-18 વર્ષની વય જૂથના 48 લાખ કિશોરોને અપાશે વેક્સિન આ માટે બંગાળમાં આરોગ્ય અધિકારીઓ, આરોગ્ય સચિવની બેઠક યોજાઇ નવી દિલ્હી: દેશભરમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે પશ્વિમ બંગાળમાં પણ ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે. આ વચ્ચે પશ્વિમ બંગાળ સરકારે આગામી વર્ષે 3 જાન્યુઆરીથી 15 થી […]

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીના સુરક્ષા કર્મચારીની બે રિવોલ્વરની ચોરી

પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી બેગમાં બે રિવોલ્વર અને રોકડ રમકની પણ હતી આસામથી ટ્રેનમાં પશ્ચિમ બંગાળ જતા હતા સુરક્ષા કર્મચારીઓ દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના સુરક્ષા જવાનની બે રિવોલ્વર સાથેની બેગની ચોરી થતા ખળભળાટ મચી ગયો છે. સમગ્ર પ્રકરણને પોલીસે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ વિવિધ રેલવે સ્ટેશનો […]

બંગાળના હલ્દિયામાં ઇન્ડિયન ઓઇલના ડેપોમાં ભીષણ આગ લાગી, 3નાં મોત, 35 ઘાયલ

પશ્વિમ બંગાળના હલ્દિયામાં ઇન્ડિયન ઓઇલના ડેપમાં લાગી ભીષણ આગ આ આગની ચપેટમાં આવતા 3 લોકો ભડથું જ્યારે 35 લોકો ઇજાગ્રસ્ત થયા નવી દિલ્હી: પશ્વિમ બંગાળના હલ્દિયામાં એક ભયાનક દુર્ઘટના ઘટી છે. હલ્દિયામાં આવેલા સરકારી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશનના પરિસરમાં વિકરાળ આગ લાગતા 3 લોકો ત્યાં જ ભડથું થઇ ગયા છે જ્યારે 35 લોકોના બળવાના […]

પશ્વિમબંગાળઃ- ગેરકાયદેસર ફટાકરાની ફેક્ટરીમાં આગ, 3ના મોત – બીજેપીએ TMC પાર્ટી પર કર્યા આકરા પ્રહાર

પરગના જીલ્લામાં ફટાકડાની ફેક્ટરિમાં લાગી આગ 3 લોકો જીવતા હોમાયા કોલકાતાઃ- પશ્ચિમ બંગાળના 24 પરગના જિલ્લામાં બુધવારે એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા હતા અને ત્રણ ઘાયલો ઘાયલ થયા હતા, ઘાયલ થયેલા લોકોની સારવાર ચાલી રહી છે આગ લાગવાની ઘટનાને લઈને બીજેપીએ મમતાની પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે,જો કે હવે  […]

પશ્ચિમ બંગાળઃ શબવાહિની રોડની સાઈડમાં ઉભેલી ટ્રક સાથે અથડાઈ, 18ના મોત

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં નદિયા જિલ્લામાં પૂરઝડપે પસાર થતી શબવાહીની રોડની સાઈડમાં પાર્ક કરેલી ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. એક મૃતદેહને પરિવારજનો શબવાહીનીમાં લઈને જતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતના પગલે શબવાહીનીમાં સવાર તૈયાર લોકોની મરણચીસોથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. અકસ્માતમાં 18 વ્યક્તિઓના મોત થયાં હતા. માર્ગ અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ […]

પશ્વિમ બંગાળમાં કોરોનાનો કહેર- સતત બીજે દિવસે પણ 800થી વધુ કેસ નોંધાયા

બંગાળમાં કોરોનાના કેસ વધ્યા સતત બીજે દિવસે 80દ કેસ નોંધાતા તંત્ર ચિંતામાં   કોલકાતાઃ-વિતેલા વર્ષથી શરુ થયેલી કોરોનાની મહામારીની અસર હાલ પમ દેશના કેટલાક રાજ્યોમાં જોવા મળી રહી છે,જેમાંનું એક છે પશ્વિબંગાળ, વિતેલા દિવસને શુક્રવારે પશ્ચિમ બંગાળમાં 860 નવા કેસ સામે આવ્યા બાદ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 16 લાખને પાર થઈ ગઈ છે. જ્યાં […]

પ.બંગાળઃ બાંગ્લાદેશ બોર્ડર ઉપર BSF અને ગૌ તસ્કરો વચ્ચે અથડામણ, બે બાંગ્લાદેશી સહિત 3ના મોત

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં કુચ વિહારમાં આજે શુક્રવારે બીએસએફ અને ગૌ તસ્કરો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બે બાંગ્લાદેશી નાગરિક સહિત 3 વ્યક્તિઓના મોત થયાં હતા. આ ઉપરાંત બીએસએફનો એક જવાન ઘાયલ થયો હતો. આ અથડામણ કુચ વિહારના સિતાઈ વિસ્તારમાં બની હતી. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા બીએસએફનો અધિકાર ક્ષેત્ર વધારવામાં આવ્યો છે […]

પશ્ચિમ બંગાળઃ જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશના શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ

આરોપી પાસેથી નકલી દસ્તાવેજો મળ્યાં એનઆઈએની ટીમે શરૂ કરી પૂછપરછ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા દિલ્હીઃ  કાશ્મીરમાં બિન કાશ્મીરી ઉપર આતંકવાદી હુમલા બાદ દેશની સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાંથી નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એટલે કે એનઆઈએ એક શંકાસ્પદ આતંકવાદીને ઝડપી લીધો છે. આ આતંકવાદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code