1. Home
  2. Tag "west bengal"

પશ્ચિમ બંગાળમાં કોરોનાનું સંક્રમણ વકર્યું : સોનારપુરમાં 3 દિવસનું લોકડાઉન

દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. જો કે, દેશના કેટલાક વિસતારોમાં કોરોનાના કેસ મોટી સંખ્યામાં સામે આવી રહ્યાં છે. જેથી સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. દરમિયાન પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગના જિલ્લાના સોનાપુર મ્યુનિસિપાલિટી વિસ્તારમાં 3 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન માત્ર જીવન જરૂરી વસ્તુઓ મળી શકશે. દૂર્ગા પૂજા બાદ […]

પશ્વિમબંગાળમાં કોરોનાઃ એક જ દિવસમાં 800 થી વધુ કેસ સામે આવ્યા જેમાં કોલકાતામાં જ 248 કેસ

પશ્વિમબંદાળમાં કોરોનાનો કહેર એક જ દિવસમાં 800થી વધપુ કેસ નોંઘાયા રાજ્ય સરકારની ચિંતામાં વધારો કોલકાતાઃ-  સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારી વર્તાઈ રહી છે, ત્યારે  હવે દિવાળઈ જેવા પર્વને લઈને માર્કેટમાં થતી ભીડ તથા લોકોના ટોળાઓ ફરી ચિંતા વધારી શકે છે,કોરોનાનો કહેરનો હવે પશ્વિમબંગાળમાં ફેલાવાનો આરંભ થયો હોય તેમ જોવા મળી રહ્યું છે. પ […]

પશ્ચિમ બંગાળઃ પાનમસાલા અને તમાકુ પ્રોડક્ટસ ઉપર પ્રતિબંધ લંબાવાયો

દિલ્હીઃ પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં 7મી નવેમ્બર 2021થી પાન-મસાલા અને ગુટખા સહિતની તમાકુ બનાવટની વસ્તુઓના ખરીદ-વેચાણ અને ઉત્પાદન ઉપર એક વર્ષ માટે પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. રાજ્યના ખાદ્ય સુરક્ષા આયુક્ત દ્વારા જાહેર કરવામાં આદેશમાં કહેવામાં આવ્યું છે, બંગાળમાં ગુટખા અને તમાકુની બનાવટની વસ્તુઓનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ ઉપર એક વર્ષ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. […]

પશ્ચિમ બંગાળઃ 5500 જિલેટિન સ્ટિક અને 2300 ડિટોનેટર ભરેલી ટ્રક પકડાઈ, ચાલક-ક્લિનર ફરાર

દિલ્હીઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવોમાં થયેલા વધારા વચ્ચે પશ્ચિમ બંગાળમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી હતી. તેમજ આ વિસ્ફોટકો ક્યાંથી આવ્યાં હતા અને ક્યાં લઈ જવાતા હતા. તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર પશ્ચિમ બંગાળની નજીક આવેલા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર હિંસાનો વધારો થયો છે. […]

પશ્ચિમ બંગાળઃ દુર્ગા વિસર્જન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ ઉપર બોમ્બથી હુમલો

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં દુર્ગા વિસર્જન કરીને પરત જઈ રહેલા શ્રદ્ધાળુઓ ઉપર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ આ બનાવના કોઈ ઘેરા પ્રત્યાઘાત ના પડે તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં હુમલાખોરોને ઝડપી લઈને જેલના સળીયા પાછળ ધકેલી દેવાની કવાયત […]

પશ્વિમ બંગાળ પેટાચૂંટણી: ભવાનીપુરમાં રેકોર્ડ મતે મમતા બેનર્જીની જીત, CMની ખુરશી બચાવી લીધી

પશ્વિમ બગાળના ભવાનીપૂરમાં પેટાચૂંટણીમાં મમતા બેનર્જીની જીત મમતા બેનર્જીએ ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 58,832 મતોથી પરાજ્ય આપ્યો મમતા બેનર્જીની જીત બાદ તેમના આવાસ પર જશ્નનો માહોલ નવી દિલ્હી: પશ્વિમ બંગાળના ભવાનીપુર પેટાચૂંટણીમાં મમતા બેનર્જીએ જીત મેળવી છે. મમતા બેનર્જીએ રેકોર્ડ મતે જીત મેળવી છે. આ સાથે તેઓ પોતાની મુખ્યમંત્રીની ખુરશી બચાવવામાં સફળ રહ્યા છે. મમતા […]

તો આ છે દેશના એવા રેલવે સ્ટેશન,જેનું નામ જ નથી

દેશના અદભૂત રેલવે સ્ટેશન સ્ટેશન માત્ર સ્ટેશન જ છે સ્ટેશનનું કોઈ નામ જ નથી ભારત વિશ્વના એ 5 દેશોમાં આવે છે જ્યાં રેલવે નેટવર્ક સૌથી વધારે હોય. ભારતમાં આઝાદી પહેલા અને આઝાદી પછી પણ રેલવેનું ખુબ મહત્વ રહ્યું છે, લોકો દ્વારા રેલવેમાં હજારો કિલોમીટરની મુસાફરી કરવામાં આવે છે પણ દેશમાં કેટલાક રેલવે સ્ટેશન એવા પણ […]

પશ્ચિમ બંગાળઃ પૂર્વ CM બુદ્ધદેવ ભટ્ટાચાર્યની સાળી ફુટપાથ ઉપર રહેતી હતી !

દિલ્હીઃ પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યની સાળી ઈરા બસુ છેલ્લા બે વર્ષથી ફુટપાથ ઉપર રહેતી હતી. જ્યારે ખ્યાલ આવ્યો તો તેમને માનસિક રોગિયોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કહેવાય છે કે, 70 વર્ષના ઈરા છેલ્લા કેટલાક વર્ષોથી બઘર હતા. તેઓ સરકારી સ્કૂલમાં ટીચર હતા અને  2009નિવૃત્ત થયાં હતા. એટલું જ નહીં તેમણે પેન્શન માટે […]

પશ્વિમબંગાળમાં બીજેપી સાંસદ અર્જુન સિંહના ઘરની બહાર બોમ્બ બ્લાસ્ટની ઘટના,રાજ્યપાલે ટ્વિટ કરીને માહિતી આપી

પશ્વિમબંગાળમાં હિંસાનો માહોલ બીજેપી સાંસદના ઘરની બહાર બોમ્બ વડે હુમલો કરવાની ઘટના સામે આવી રાજ્યપાલે કાયદા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા દિલ્હીઃ દેશના રાજ્ય પશ્વિમબંગાળમાં ઘણા સમયથી રાજકીય ઘમાસાણ  ચાલી રહ્યું છે,રાજ્યમાં અનેક નેતાઓ પર ઘણા સમયથી   હિંસક હુમલાઓની ઘટના બનતી જોવા મળી રહી છે, ત્યારે આજે બુધવારની સવારે  પણ આવી જ એક ઘટના પશ્વિમ બંગાળમાં […]

પશ્ચિમ બંગાળમાં માઓવાદીઓ ફરી સક્રીયઃ પુરૂલિયા જિલ્લામાં અનેક જગ્યાએ લાગ્યાં પોસ્ટર

દિલ્હીઃ ભારત છેલ્લા કેટલાક વર્ષોથી આતંકવાદ ઉપર નક્સલવાદ અને માઓવાદીઓની ગેરકાયદે પ્રવૃતિઓનો પણ સામનો કરી રહ્યું છે. આ પ્રવૃતિઓ અટકાવવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન પશ્ચિમ બંગાળમાં માઓવાદીઓ ફરીથી સક્રીય થયા હોવાનું જાણવા મળે છે. પુરૂલિયા જિલ્લાના કેટલાક વિસ્તારમાં માઓવાદીઓના નામથી પોસ્ટર લગાવવામાં આવતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code