1. Home
  2. Tag "west bengal"

વાંચો પ્રણતિ નાયક વિશે – ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારી ભારતની એકમાત્ર જીમનાસ્ટ

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે એકમાત્ર જીમનાસ્ટ પ્રણતિ નાયક પ્રણતિ નાયક જીલ્લા સ્તરે અનેક મેડલ મેળવી ચૂકી છે હવે તે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવે એવી સૌને આશા નવી દિલ્હી: જાપાનની રાજધાની ટોક્યોથી 5126 કિલોમીટર દૂર પશ્વિમ બંગાળના પશ્વિમ મિદનાપુર સ્થિત કરકઇ ગાવ ઓલિમ્પિક શરૂ થવાની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યું છે. આ ગામની પુત્રી એવી પ્રણતિ […]

પશ્વિમ બંગાળમાં કોંગ્રેસને ઝટકો, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત TMCમાં સામેલ થયા

પશ્વિમ બંગાળમાં કોંગ્રેસને ઝટકો પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત TMCમાં સામેલ થયા થોડા દિવસ રહેલા અભિજીતે TMCના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી કોલકાતા: પશ્વિમ બંગાળમાં રાજકીય હલચલ વધી ગઇ છે. કોંગ્રેસને મોટો ઝટકો આપતા પૂર્વ સાંસદ અભિજીત મુખર્જી તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત સોમવારે કોલકાત્તામાં આયોજીત […]

પશ્ચિમ બંગાળઃ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાં ભાજપના 150 કાર્યકરોનું સેનેટાઈઝર છાંટી કરાયું સ્વાગત !

કલકોતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકરો સાથ છોડી રહ્યાં હોય તેમ લાગી છે. કેટલાક નેતાઓએ ભાજપનો સાથે છોડીને તૃણમુલ કોંગ્રેસમાં જોડાઈને ઘર વાપસી કરી હતી. દરમિયાન વીરભુલ જિલ્લામાં ભાજપના લગભગ 150 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયાં હતા. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, આ કાર્યકરો ઉપર સેનેટાઈઝર છાંટ્યા […]

પશ્વિમ બંગાળ હિંસા: રાષ્ટ્રીય માનવાધિકાર પંચની ટીમે ઘટનાઓની તપાસ શરૂ કરી

બંગાળના સીએમ મમતા બેનર્જીની મુશ્કેલી વધી રાષ્ટ્રીય માનવાધિકાર પંચે બંગાળમાં હિંસાની ઘટનાઓની તપાસ કરી શરૂ વિવિધ વિસ્તારોમાં થઇ રહી છે તપાસ નવી દિલ્હી: પશ્વિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપના કાર્યકારોને ટાર્ગેટ બનાવીને આચરવામાં આવેલી હિંસામાં હવે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધે તેવી સંભાવના છે. મમતા બેનર્જીની મુશ્કેલીઓ એટલે વધશે કે હિંસક […]

મમતા બેનર્જીને આંચકો, ચૂંટણી બાદની હિંસાની તપાસ માટે બની સમિતિ

મમતા બેનર્જીને લાગ્યો મોટો ઝટકો ચૂંટણી બાદ થયેલી હિંસાની હવે થશે તપાસ હિંસાની તપાસ માટે સમિતિનું ગઠન કરાયું નવી દિલ્હી: મમતા બેનર્જીને ઝટકો લાગ્યો છે. પશ્વિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસાની હવે તપાસ થશે. હકીકતમાં, હિંસાની તપાસ માટે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે સમિતિની રચના કરી છે. કોલકાત્તા હાઇકોર્ટના આદેશ બાદ આ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે, […]

OMG! અહીંયા ચાની 1 ચુસ્કી તમને રૂ.1000માં પડશે, ખિસ્સું હળવું કરવા રહેજો તૈયાર

કોલકાતામાં આ જગ્યાએ રૂ.1000માં મળે છે ચા અહીંયા રૂ.12થી લઇને રૂ.1000 સુધીની એક કપ ચા મળે છે આ ચા મોંઘી હોવાનું કારણ તેની ચા પત્તી છે કોલકાતા: ભારતમાં જો કોઇ સૌથી મહત્વનું અને અત્યંત લોકપ્રિય પીણું હોય તો તે ચા છે. ભારતમાં લાખો અને કરોડો લોકોની સવાર ચાની એક ચુસ્કી સાથે થતી હોય છે અને […]

પશ્ચિમ બંગાળમાં રાજકારણ વધુ ગરમાયું : મમતાનો સાથ છોડી ભાજપમાં જોડાયેલા 350 કાર્યકરોની ઘર વાપસી

કાર્યકરોએ પક્ષમાં પરત લેવા કરી હતી વિનંતી ટીએમસી કાર્યાલયની બહાર યોજ્યાં ધરણા ભાજપમાં જોડાયાની ભૂલ માનીને માંગી માફી કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો પક્ષ બલટો કરવાની તૈયારી કરી રહ્યાં છે. તાજેતરમાં જ ભાજપના નેતા મુકુંદ રોય ભાજપનો સાથ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયાં હતા. તેમજ ભાજપના કેટલાક ધારાસભ્યો અને સાંસદો […]

પ.બંગાળના રાજકારણમાં રાજકીય ભૂકંપના ભણકારાઃ BJPના કેટલાક MLA તૃણમૂલના સંપર્કમાં

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસનો વિજય થયો હતો અને મમતા બેનરજી ફરીથી મુખ્યમંત્રી બન્યાં છે. જો કે, આ ચૂંટણીમાં ભાજપ અને ટીએમસી(તૃણમૂલ કોંગ્રેસ) વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા કેટલાક તૃણમૂલના નેતાઓ મમતા બેનર્જીનો સાથ છોડીને ભાજપમાં જોડાયાં હતા. જો કે, વિધાનસભાની ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ખળભળાટ જોવા […]

દિગ્ગજ નેતા મુકુલ રોયની થશે TMCમાં ઘરવાપસી, ભાજપ છાવણીમાં સન્નાટો

  TMCમાંથી ભાજપમાં જોડાયેલા મુકુલ રોય ફરીથી TMCમાં જોડાશે તેઓ પોતાના પુત્ર શુભ્રાંશુ રોય સાથે TMCમાં સામેલ થશે તેઓ આજે સાંજે મમતા બેનર્જીને મળશે નવી દિલ્હી: પશ્વિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પરાજય બાદ અનેક નેતાઓ ભાજપ સાથેનો છેડો ફાડી રહ્યા છે. જો કે એક સમયે ટીએમસીમાં રહેલા અને ભાજપમાં જોડાયેલા રાજ્યના દિગ્ગજ નેતા અને ભાજપના […]

પશ્ચિમ બંગાળઃ વિધાનસભા ચૂંટણી પહેલા BJPમાં જોડાયેલા TMCના 30 નેતાઓની ઘરવાપસીની ઈચ્છા, મમતાનો નનૈયો

ટીએમસીના પૂર્વ નેતાએ મમતાને લખ્યો પત્ર પત્ર લખીને મમતાની માગી માફી ભાજપમાં જોડાવવાનો નિર્ણય ખોટો હોવાનું કહ્યું દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપની વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. વિધાનસભાની ચૂંટણી પૂર્વે ટીએમસીના કેટલાક નેતાઓ ભાજપમાં જોડાયાં હતા. જો કે, વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીનો વિજય થયો હતો અને મમતા બેનર્જી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code