1. Home
  2. Tag "west bengal"

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી : પીએમ મોદીએ મતદાન કરવા લોકોને 4 ભાષામાં કરી અપીલ

દેશના પાંચ ચૂંટણી રાજ્યોમાં આજે મતદાન થઇ રહ્યું છે પીએમ મોદીએ મતદારોને રેકોર્ડ મતદાનની કરી અપીલ બાંગ્લા,મલયાલમ,તમિલ અને અંગ્રેજીમાં ટ્વિટ કરીને કહ્યું કલકતા : દેશના પાંચ ચૂંટણી રાજ્યોમાં આજે મતદાન થઇ રહ્યું છે. આમાં પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીનો સમાવેશ થાય છે.એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તમામ રાજ્યોના મતદારોને રેકોર્ડ મતદાન […]

પશ્ચિમ બંગાળના ખડગપુર નજીક ટ્રેનની અડફેટે 3 ગેંગમેનના મોતઃ એક ઘાયલ

દિલ્હીઃ પશ્ચિમ બંગાળના દૂયાં સ્ટેશન નજીક ગેંગમેન લાઈન પર કામ કરી રહ્યાં હતા. ત્યારે અચાનક પૂરઝડપે આવેલી એક્સપ્રેસ ટ્રેને ચાર ગેંગમેનને અડફેટે લીધા હતા. આ દૂર્ઘટનામાં 3 ગેંગમેનના મોત થયાં હતા. જ્યારે એક ગેંગમેનને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર દૂયાં સ્ટેશન નજીક પાંચ ગેંગમેન કામ કરતા હતા. દરમિયાન એક ગેંગમેન પાણી […]

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે ગુજરાતના 3 નેતાઓને સોંપી મહત્વની જવાબદારી

અમદાવાદઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચુંકી છે. આઠ તબક્કામાં મતદાન યોજાશે. ચૂંટણીને લઈને રાજકીયપક્ષો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાની શકયતા છે. જ્યારે કોંગ્રેસે બંને પાર્ટીઓને ટક્કર આપવા માટે ડાબેરીઓ સાથે હાથ મીલાવ્યો છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતના […]

પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર

દિલ્હીઃ પશ્ચિમ બંગાળ સહિત ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિતપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની છેલ્લા કેટલાક દિવસોથી અટકળો ચાલી રહી હતી. દરમિયાન આજે તમામ અટકળો ઉપર પૂર્ણ વિરામ મુકાયો હતો. ચૂંટણીપંચ દ્વારા પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલ, પુડુચરીમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે અસમમાં 3 તબક્કામાં, તમિલનાડુ, […]

કોલસા કૌભાંડ: પશ્વિમ બંગાળમાં 15 જગ્યાએ CBI-EDની રેડ

પશ્વિમ બંગાળમાં કોલસા કૌભાંડ અને પશુ તસ્કરીનો મામલો CBI-ED હાલમાં અનેક ઠેકાણા પાડી રહી છે રેડ પશ્વિમ બંગાળમાં ઇડીના આ બીજા રાઉન્ડનો દરોડો છે કોલકાતા: હાલમાં પશ્વિમ બંગાળમાં CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ એક્શનમાં આવી છે. CBI-EDએ પશ્વિમ બંગાળમાં કોલકાતા સહિત 15 ઠેકાણા પર કોલસા કૌભાંડ તેમજ પશુ તસ્કરી કેસ મુદ્દે દરોડા પાડ્યા છે. હાલ […]

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત 22મી ફેબ્રુઆરી બાદ થવાની શકયતા

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આગામી એપ્રિલ મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. તેમજ આગામી દિવસોમાં ચૂંટણીપંચ વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આગામી 22મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળની મુલાકાતે જવાના છે. આ દરમિયાન અનેક વિકાસલક્ષી યોજનાનો શુભારંભ કરાવશે. જેથી તા. 22મી ફેબ્રુઆરી બાદ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવે […]

મમતા બેનર્જીની જીદના કારણે બંગાળના 70 લાખ ખેડૂતો આર્થિક મદદથી રહ્યાં વંચિતઃ જે.પી.નડ્ડા

દિલ્હીઃ ચાલુ વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાની શકયતા છે. દરમિયાન આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડી બંગાળની મુલાકાતે ગયા હતા. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ બંગાળની જનતાએ ભાજપને જીતાળવાનું મન બનાવી લીધું હોવાનું જણાવ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય […]

બંગાળ: મમતા બેનર્જીની સરકાર આવતીકાલે બજેટ રજૂ કરશે, રાજ્યપાલે આપી મંજૂરી

સીએમ મમતા બેનર્જી બજેટ કરશે રજૂ રાજ્યપાલ જગદીપ ધનખરે આપી મંજૂરી કોંગ્રેસ-વિપક્ષ કરશે બજેટનો બહિષ્કાર પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી આવતીકાલે બજેટ રજૂ કરશે. આ માટે રાજ્યપાલ જગદીપ ધનખરે સીએમ મમતા બેનર્જીને બજેટ રજૂ કરવાની મંજૂરી આપી દીધી છે. બંગાળની મમતા બેનર્જીની સરકાર શુક્રવારે રાજ્યનું બજેટ રજૂ કરશે. આ સરકારનું આ છેલ્લું બજેટ હશે. રાજ્યના […]

દિલ્હીમાં બ્લાસ્ટના પગલે અમિત શાહે પશ્ચિમ બંગાળનો પ્રવાસ કર્યો રદ

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ઈઝરાઈલના દુતાવાસ નજીક થયેલા બ્લાસ્ટના પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. તેમજ જાહેર સ્થળો ઉપર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળનો બે દિવસનો પ્રવાસ રદ કર્યો હતો. તેમજ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષે જણાવ્યું હતું […]

દેશમાં ચાર રાજધાનીની મમતા બેનર્જીએ કરી માંગણી

કોલકતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન બંગાળના મુખ્યમંત્રીએ દેશમાં ચાર રાજધાનીની માંગણી કરી હતી. તેમજ દિલ્હીમાં બધા આઉટસાઈડર હોવાનું તેમણે જણાવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝજીની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં એક પદયાત્રા પણ યોજાઈ હતી. આઠ કિમી લાંબી આ યાત્રામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code