1. Home
  2. Tag "west bengal"

પશ્ચિમ બંગાળમાં 1000 કિલોગ્રામ વિસ્ફોટકો સાથે બે શકમંદો ઝડપાયા

પુલવામા એટેક બાદ અને ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે દેશભરમાં એલર્ટ છે. તેમ છતાં કેટલીક બની રહેલી ઘટનાઓ દેશની સુરક્ષા મામલે ચિંતાનું કારણ બનેલી છે. તાજેતરમાં બિકાનેરમાં એક માનવરહીત ડ્રોન તોડી પાડવામાં આવ્યા બાદ હવે પશ્ચિમ બંગાળથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સે એક વાહનમાંથી વિસ્ફોટકનો મોટો જથ્થો જપ્ત […]

શારદા ચિટ ફંડ કેસની તપાસ કોર્ટના મોનિટરિંગમાં નહીં, સુપ્રીમ કોર્ટને ફગાવી અરજી

શારદા ચિટ ફંડ મામલે કોર્ટમાં માગણી કરવામાં આવી હતી કે કેસની તપાસ કરી રહેલી સીબીઆઈને મોનિટર કરવા માટે એક કમિટી બનાવવામાં આવે. કોર્ટે રોકાણકારોની આના સંદર્ભેની અરજીને નામંજૂર કરી છે. પશ્ચિમ બંગાળના બહુચર્ચિત શારદા ચિટ ફંડ ગોટાળાની સાથે જોડાયેલી એક અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે. આ અરજી શારદા ચિટ ફંડમાં નાણાં […]

પશ્ચિમ બંગાળમાં બની રહેલી દુનિયાની સૌથી ઊંચી સરસ્વતી પ્રતિમાથી ઢાકા યુનિવર્સિટીનો રેકોર્ડ તૂટશે

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં જ્ઞાનની દેવી માતા સરસ્વતીની પૂજાની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી છે. જલપાઈગુડીના ધૂપગુડીમાં વસંતપંચમી પહેલા એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરવાની તૈયારીઓ થઈ રહી છે. અહીં 15 શિલ્પકારોએ દેવી સરસ્વતીની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણ માટે દિવસરાત એક કર્યા છે. આ પ્રતિમાની ઊંચાઈ 51 ફૂટની હશે. આ પહેલ સેન્ટ્રલ ડુઆર્સ પ્રેસ ક્લબે કરી […]

પ. બંગાળની રેલીમાં એવું તો શું થયું, પીએમ મોદીને 14 મિનિટમાં ખતમ કરવું પડયું ભાષણ!

વડાપ્રધાન મોદીની વાકપટુતાને તેમના વિરોધીઓ પણ વખાણે છે. ચૂંટણીના કાઉન્ટડાઉનના રાજકીય ગરમાવા વચ્ચે વડાપ્રધાન મોદીને ઘમાં કલાકો સુધી ભાષણો કરતા આપણે જોયા છે. પરંતુ પશ્ચિમ બંગાળના ઠાકુરગઢમાં વડાપ્રધાન મોદીએ માત્ર 14 મિનિટનું જ ભાષણ આપ્યું હતું. દુર્ગાપુરની રેલીમાં હકડેઠઠ્ઠ ભીડને કારણે સ્થિતિ બેકાબુ થવા લાગી હતી. ભીડ એટલી વધારે હતી કે વહીવટી તંત્ર મટે તેને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code