હવે ફૂલો કરમાય ગયા બાદ તેને કચરામાં ફેંકતા પહેલા આ વાંચીલો, દિવાળીના તહેવારમાં ઘરે જ બનાવો આ ઘુપ
આપણા સૌના ઘરે મંદિરમાં ચઢાવવા માટે તો દરવાજાની શોભા વઘારવા માટે ફૂલો તો આવતા જ હશે આ ફૂલો કરમાય જાય એટલે આપણે તેને ફેંકી દેતા હોય છે ઘણી વાર બુકેના તાજા ફૂલો વાસી થતા તેને પણ ફએંકી દઈએ છીએ જો કે આજે આ ફૂલોમાંથી સરસ મજાની ઘૂપ બનાવતા શીખીશું જેનાથી ફૂલો ફેંકવાની જરુર નહી પડે. […]