વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે તાપમાન વધશે નહીં, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે, તેના કારણે આગામી સપ્તાહમાં વાતાવરણ વાદળછાંયુ રહેવાને લીધે તાપમાનમાં વધારો થવાની શક્યતા નથી. તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદના છાંટણા પણ પડી શકે છે. એક સપ્તાહ બાદ એટલે કે 15મી એપ્રિલથી તાપમાનમાં વધારો થશે. અને એપ્રિલના અંત સુધીમાં તાપમાનને પારો 43 ડિગ્રીએ પહોંચી જશે, એવું હવામાન વિભાગના સૂત્રોએ […]