1. Home
  2. Tag "Western railway"

પશ્વિમ રેલવેએ કોરોનાને લીધે પેસેન્જરો ઘટતા ઘણીબધી ટ્રેનો કેન્સલ કરી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કપરા કાળે પરિવહન ક્ષેત્રને પણ અસર કરી છે. લોકો મહત્વના કામ સિવાય બહારગામ જતા નથી. તેથી રેલવે સેવાને પણ મોટી અસર થઈ છે. રેલવે દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આગામી આદેશ સુધી મોટી સંખ્યામાં ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. મુસાફરોની સંખ્યા ઓછી હોવાને કારણે આ નિર્ણય લેવાયો છે. સાથે જ આગામી આદેશ […]

ગુજરાતના મુસાફરો માટે સારા સમાચાર, હવે આ રૂટ્સ પર સ્પેશ્યલ ટ્રેનો દોડશે

ગુજરાતના મુસાફરો માટે સારા સમાચાર વેસ્ટર્ન રેલવે દ્વારા કેટલાક રૂટ પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત તેમાં સુરત-અમરાવતી, ઓખા-તૂતીકોરિન, પોરબંદર-કોચ્ચુવેલી, ઇંદોર-ગાંધીનગર સામેલ નવી દિલ્હી: ગુજરાતના મુસાફરો માટે એક સારા સમાચાર છે. વેસ્ટર્ન રેલવે દ્વારા કેટલાક રૂટો પર નવી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સુરત-અમરાવતી, ઓખા-તૂતીકોરિન, પોરબંદર-કોચ્ચુવેલી, ઇંદોર-ગાંધીનગર સામેલ છે. જો કે, આ બધી […]

રેલવેએ મુસાફરોને આપી ખાસ ગિફ્ટ, હવે નહીં પડે આ અગવડ

હવે તમારે ટ્રેનમાં બ્લેન્કેટ સાથે લઇ જવાની જરૂર નથી રેલવેએ એક જર્મ ફ્રી ડિસ્પોઝેબલ બેડરોલ તૈયાર કર્યું છે આ બેડરોલની કિંમત 300 રૂપિયા નિર્ધારિત કરાઇ છે નવી દિલ્હી: જ્યારે પણ તમે રેલવેમાં મુસાફરી કરો છો ત્યારે તમારે સાથે ઓઢવા તેમજ પાથરવાની સામગ્રી લઇને જવું પડે છે પરંતુ હવે તમારે તે કોઇપણ વસ્તુ લઇ જવાની જરૂર […]

મહિલા સશક્તિકરણ, પ્રથમવાર ગુડસ ટ્રેન 3 મહિલા કર્મચારીઓએ દોડાવી

અમદાવાદઃ ભારતમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં સફળતા પૂર્વક આગળ વધી રહી છે. ત્યારે હવે મહિલાઓએ પ્રથમવાર ભારતીય રેલવેને ગુડસ ટ્રેન દોડાવીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આ જાણકારી ટ્વિટર માધ્યમથી આપી છે. પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા તાજેતરમાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈથી ગુજરાતના વડોદરા સુધી એક માલગાડી દોડાવવામાં આવી હતી. આ માલગાડીની વિશેષતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code