બાઈકમાં શું હોય છે સિંગલ અને ડબલ સ્ટ્રોક એન્જીન? બંન્નેમાં કયું વધારે સારું છે, જાણો..
દેશમાં ઘણા લોકો મોટર સાયકલનો ઉપયોગ કરે છે. ઘણા લોકો બાઈક દ્વારા લાંબા સફર પર પણ જાય છે. આવામાં તમે બાઈક વિશે કેટલીક ખાસ જાણકારી જાણી લો તો તેનાથી તમને ફાયદો થઈ શકે છે. બાઇકમાં સિંગલ અને ડબલ સ્ટ્રોક ઉપલબ્ધ છે. આ બંને સ્ટ્રોકમાં પેટ્રોલનો ઉપયોગ થાય છે. જો કે, બાઇક ચલાવતા ઘણા લોકો આ […]