1. Home
  2. Tag "what-to-do"

ફૂડ પોઈઝનિંગના કિસ્સામાં શું કરવું, જાણો ખોરાક બગડતાં કેટલો સમય લાગે છે

ફૂડ પોઈઝનિંગ એક પ્રકારનું ઈન્ફેક્શન હોય છે, જે બેક્ટેરિયા, વાયરસ અથવા ફૂગ દ્વારા ફેલાય છે. જ્યારે કોઈ વ્યક્તિ બેક્ટેરિયા અથવા ફૂગથી સંક્રમિત ફૂડ ખાય છે, ત્યારે આ બેક્ટેરિયા પેટમાં રહેલા સારા બેક્ટેરિયાનો નાશ કરે છે. જેના કારણે પાચન પ્રક્રિયા બગડે છે. મોટેભાગે તે ગંદુ પાણી, એક્સપાયર થયેલ પેક્ડ ફૂડ, લાંબા સમય સુધી રાંધેલા ખોરાક ખાવાથી […]

સવારે ઉઠ્યા પછી થાય છે આ કાર્યો, પૈસાની કમી થવા દેતી નથી

સવારનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ સમયે વાતાવરણમાં સૌથી વધુ સકારાત્મક ઉર્જા જોવા મળે છે. સવારે ઉઠવું સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ફાયદાકારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે દરરોજ સવારે ઉઠ્યા પછી આ કામ કરો છો, તો તમને જીવનમાં સારા પરિણામ મળશે. ચાલો જાણીએ કે ધાર્મિક દ્રષ્ટિકોણથી સવારે કયા કાર્યો કરવા જોઈએ. […]

લુ લાગી જાય તો સૌથી પહેલા શું કરવું ? જાણો હીટ સ્ટ્રોકથી બચાવના ઘરેલુ ઉપચાર વિશે

ઉનાળામાં મીઠી કેરી અને ઠંડી વસ્તુઓ ખાવાની મજા પડી જાય છે. પરંતુ દિવસ દરમિયાન જો તકેદારી રાખવામાં ન આવે તો ગરમીના કારણે તબિયત બગડી પણ જાય છે. ઉનાળાના દિવસોમાં લુ લાગી જવાનું જોખમ સૌથી વધારે હોય છે. ગરમ તાપમાનના કારણે શરીરનું તાપમાન પણ વધી જાય છે અને હિટ સ્ટ્રોક આવવાનું જોખમ ઊભું થાય છે. લુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code