વોટ્સએપ ઉપર આવતા ફોટોગ્રાફ અસલી છે કે નકલી તે ગણતરીની મીનિટમાં જાણી શકાશે
લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsAppનો ઉપયોગ દરરોજ લાખો લોકો કરે છે. તમારા મિત્રો અને કુટુંબીજનો સાથે જોડાવાની આ એક મનોરંજક રીત છે. કંપની સમયાંતરે યુઝર્સ માટે નવા અપડેટ્સ પણ લાવતી રહે છે. પરંતુ, કેટલાક લોકો આ એપનો ઉપયોગ ખોટી માહિતી અને નકલી તસવીરો શેર કરવા માટે કરે છે. તેમજ કેટલાક લોકો ખોટી જાહેરાત મારફતે લોકો […]