1. Home
  2. Tag "wheat"

કેન્દ્ર સરકારે 31મી માર્ચ, 2025 સુધી ઘઉં પર સ્ટોક મર્યાદા લાદી

નવી દિલ્હીઃ સમગ્ર ખાદ્ય સુરક્ષાનું સંચાલન કરવા અને સંગ્રહખોરી અને અનૈતિક અટકળોને રોકવા માટે, ભારત સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે વેપારીઓ/જથ્થાબંધ વેપારી, છૂટક વિક્રેતાઓ, મોટા સાંકળના છૂટક વિક્રેતાઓ અને પ્રોસેસર્સને લાગુ પડતા ઘઉં પર સ્ટોક મર્યાદા લાદવાનો નિર્ણય લીધો છે. લાયસન્સિંગ જરૂરિયાતો, સ્ટોક મર્યાદાઓ અને ચોક્કસ ખાદ્યપદાર્થો (સુધારા) ઓર્ડર, 2024 પરના હિલચાલ પ્રતિબંધોને […]

સેન્ટ્રલ પૂલમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 262.48 એલએમટી ઘઉંની ખરીદી

નવી દિલ્હીઃ આરએમએસ 2024-25 દરમિયાન ઘઉંની ખરીદી સમગ્ર દેશમાં મુખ્ય ખરીદી કરતા રાજ્યોમાં સરળતાથી ચાલી રહી છે. સેન્ટ્રલ પૂલમાં આ વર્ષે અત્યાર સુધીમાં 262.48 એલએમટી ઘઉંની ખરીદી થઈ ચૂકી છે, જે ગયા વર્ષની કુલ 262.02 એલએમટીની ખરીદીને પાર કરી ગઈ છે. આરએમએસ 2024-25 દરમિયાન કુલ 22.31 લાખ ખેડૂતોને લાભ થયો છે જેમાં કુલ એમએસપી આઉટફ્લો […]

રાજકોટ યાર્ડ ચણા, ધાણા, ઘઉં સહિતની આવકથી ઊભરાયું, આજથી હરાજીનો પ્રારંભ થશે

રાજકોટઃ હોળી અને ધૂળેટીના તહેવારો અને માર્ચ એન્ડિંગને લીધે રાજકોટ સહિતના માર્કેટ યાર્ડ્સમાં સપ્તાહનું વેકેશન રહ્યા બાદ 1લી એપ્રિલથી તમામ યાર્ડ્સમાં કામકાજ શરૂ થયા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં ખેડૂતો ચણા, ધાણા અને ઘઉં સહિતની જણસીઓ લઈને આવી પહોંચતા યાર્ડ બહાર 1200થી વધુ વાહનોની લાઈનો લાગી હતી. જોકે યાર્ડ સત્તાધીશો દ્વારા ખેડૂતોને […]

ઘઉંના સ્ટોકની સ્થિતિ ફરજિયાત જાહેર કરવાના સરકારે આદેશ આપ્યા

નવી દિલ્હીઃ એકંદરે ખાદ્ય સુરક્ષાનું વ્યવસ્થાપન કરવા અને સંગ્રહખોરી અને અનૈતિક અટકળોને રોકવા માટે, ભારત સરકારે નિર્ણય લીધો છે કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેપારીઓ / જથ્થાબંધ વેપારીઓ, રિટેલરો, બિગ ચેઇન રિટેલર્સ અને પ્રોસેસર્સે ઘઉંની તેમની સ્ટોક પોઝિશન પોર્ટલ (https://evegoils.nic.in/wheat/login.html) પર   01.07.2019થી 01-04-2024 અને તે બાદ, આગામી આદેશ સુધી દર શુક્રવારે જાહેર કરવાની રહશે. […]

હ્રદય રોગ, ડાયાબિટીસ અને કિડની સમસ્યાની બીમારીથી દૂર રહેવુ હોય તો આ ઘઉંનો કરો ઉપયોગ, થશે ફાયદો

કૃષિ વિભાગ સિરમૌરમાં ઘઉંની પેલાની જાતો વિકસાવશે. ખોવાયેલી આ જાતો લોકોના સ્વાસ્થ માટે ફાયદાકારક છે, તેમજ દિવસે ને દિવસે વધતી જતી બીમારીઓ પર નિયંત્રણ રાખવા અસરકારક છે. સોના મોતી, બંસી (કાઠીયા), શસ્ત્રતી અને ખાપલી જેવી ઘઉંની જાતો દશકો જૂની છે, તેના બીજ મળવા દુર્લભ છે. ઘઉંની આ જાતોમાંથી બનેલા લોટ ખાવાથી હૃદયની બીમારીમાં રાહત મળશે. […]

ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ ઈ-ઓક્શનમાં 2.84 LMT ઘઉં અને 5830 MT ચોખાનું વેચાણ

નવી દિલ્હીઃ ઘઉં અને ચોખા બંનેની સાપ્તાહિક ઈ-હરાજી ચોખા, ઘઉં અને લોટના છૂટક ભાવને નિયંત્રિત કરવા માટે બજારના હસ્તક્ષેપની ભારત સરકારની પહેલ હેઠળ હાથ ધરવામાં આવે છે. દરમિયાન 21મી ઈ-હરાજી હાથ ધરવામાં આવી હતી જેમાં ઓપન માર્કેટ સેલ સ્કીમ (ડોમેસ્ટિક) હેઠળ 3 LMT ઘઉં અને 1.79 LMT ચોખા ઓફર કરવામાં આવ્યા હતા અને 2.84 LMT […]

ઘઉંના વધતા ભાવને કાબુમાં રાખવાની તૈયારી,સરકારે વેચાણકર્તાઓ માટે સ્ટોક લિમિટ ઘટાડી

ઘઉંની કિંમત પર લાગશે લગામ  સરકારે લીધો મહત્વનો નિર્ણય  વેચાણકર્તાઓ માટે સ્ટોક લિમિટ ઘટાડી દિલ્હી: ઘઉંની વધતી કિંમતોને રોકવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. વાસ્તવમાં, ઘઉંના ભાવમાં થયેલા વધારા વચ્ચે સરકારે ગુરુવારે ઘઉંના વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ અને મોટા ચેઇન રિટેલરો પરની સ્ટોક મર્યાદા 3,000 ટનથી ઘટાડીને 2,000 ટન કરી છે. આ પગલું તાત્કાલિક […]

દેશમાં ચાલુ વર્ષે 260 લાખ મેટ્રીક ટન ઘઉંની ખરીદી, ખેડૂતોને રૂ. 47000 કરોડનો ફાયદો

નવી દિલ્હીઃ ચાલુ રવી માર્કેટિંગ સિઝન (RMS) 2023-24 દરમિયાન ઘઉંની ખરીદી સરળતાથી આગળ વધી છે. ચાલુ સિઝનમાં 30મી મે સુધી ઘઉંની પ્રગતિશીલ ખરીદી 262 લાખ મેટ્રિક ટન (LMT) છે જે ગયા વર્ષની 188 LMT ની કુલ ખરીદીથી 74 LMT વધુ છે. આશરે રૂ. 47,000 કરોડના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) આઉટફ્લો સાથે ચાલી રહેલી ઘઉંની ખરીદીની […]

ભારતઃ ઘરેલૂ આપૂર્તિ સુનિશ્ચિત ના થાય ત્યાં સુધી ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવાયો

નવી દિલ્હીઃ પાકિસ્તાન સહિતના દુનિયાના અનેક દેશો ફુડ ક્રાઈસિસનો સામનો કરી રહ્યાં છે. દરમિયાન ભારત સરકારે ઘરેલુ આપૂર્તિ સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. દરમિયાન ચાલુ વર્ષે દેશમાં 112 મિલિયન ટન ઘઉંના ઉત્પાદનની આશા વ્યક્ત કરવામાં આવી છે. સરકારે જણાવ્યું છે કે, દેશમાં ઘરેલૂ આપૂર્તિ સુનિશ્ચિત ના થાય ત્યાં […]

ગુજરાત સરકાર દ્વારા ઘઉં, બાજરી, જુવાર, અને મકાઈની ટેકાના ભાવે સીધી ખરીદી કરાશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારે ડુંગળી અને બટેકાના પાકમાં ખેડુતોને સહાય આપવાની જાહેરાત કરાયા બાદ નાફેડ દ્વારા પણ ડુંગળીના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. દરમિયાન રાજ્ય સરકારે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, બાજરી, જુવાર, રાગી, મકાઈની ખરીદી નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવાની પણ જાહેરાત કરી છે. જેમાં લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ ઓનલાઇન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code