મોંઘવારીનો માર ! ખાણી-પીણીના ભાવ આસમાને પહોંચ્યા, લોટના ભાવ 12 વર્ષની સર્વોચ્ચ સપાટીએ
આમ જનતા પર મોંધવારીનો માર ખાણી-પીણીના ભાવ આસમાને પહોંચ્યા લોટના ભાવ 12 વર્ષની સર્વોચ્ચ સપાટીએ દિલ્હી:દિનપ્રતિદિન વધતી મોંધવારીથી આમ જનતા પરેશાન છે.ત્યારે હવે ખાવા-પીવાથી લઈને પહેરવા અને ઘરોમાં વપરાતી તમામ જરૂરી વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે.મોંઘવારીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લોટની કિંમત 12 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે.એપ્રિલ મહિના માટે […]