મોંઘવારીનો માર, મરી-મસાલા, દૂધ બાદ હવે ઘઉંના ભાવમાં પણ તોતિંગ વધારો
અમદાવાદ: દેશ અને રાજ્યમાં દિન-પ્રતિદિન મોંઘવારી વધતી જાય છે. મરી-મસાલાના ભાવમાં વધારો થયા બાદ ફરીવાર દૂધના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. એની કળ હજુ વળી નથી ત્યાં ઘઉંના ભાવમાં પણ વધારો થયો છે. કહેવાય છે. કે, કમોસમી વરસાદને કારણે ઘઉંના તૈયાર પાકને નુકશાન થતાં ભાવમાં વધારો થયો છે. આમ મોંધવારીએ લોકોની હાલત કફોડી બનાવી […]