અમદાવાદ-રાજકોટ હાઈવેના સિક્સલાઈનનું કાર્ય ક્યારે પુરૂ થશે તે સત્તાધિશો પણ કહી શકતા નથી
અમદાવાદઃ ગુજરાતના 24 કલાક ટ્રાફિકથી ધમધમતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવેને સિક્સલાઈન કરવાનો પ્રોજેક્ટ છેલ્લા ચાર વર્ષથી ચાલી રહ્યો છે. જેનું કામ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બાવળા પાસે તેમજ ચાંગોદર પાસે ઓવરબ્રિજનું કામ વર્ષોથી ચાલતું હોવાથી સવારથી મોડી રાત સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. હાઈવે પર ઓવરબ્રિજ […]