ફટાકડા ફોડતી વખતે બળી જાવ, તો તાત્કાલિક શું કરવું જોઈએ?
દિવાળીના તહેવારોની શરૂઆત થઈ છે દરમિયાન તમામ જાગૃતિ ઝુંબેશ છતાં ફટાકડા ફોડવાથી થતા અકસ્માતોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. અકસ્માતનો ભોગ બનેલા લોકોમાં માત્ર બાળકો જ નહીં પરંતુ અજાણ્યા રાહદારીઓ અને વૃદ્ધો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ફટાકડામાંથી નીકળતા ધુમાડાને શ્વાસમાં લેવાથી અસ્થમા, બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયા જેવા પહેલાથી અસ્તિત્વમાં […]