તમારી આંખોને સૂર્યપ્રકાશથી બચાવવા માટે સનગ્લાસ ખરીદવા જઈ રહ્યા છો, તો આ બાબતો ધ્યાનમાં રાખો
ઉનાળામાં સૂર્યમાંથી નીકળતા યુવી કિરણો આંખો માટે હાનિકારક હોય છે. સીધો સૂર્યપ્રકાશ ચહેરા અને આંખો પર પડવાને કારણે તે લાલ થવાનું અને કોષોને નુકસાન થવાનું જોખમ વધી જાય છે. આંખોમાં ગરમી અને બળતરા પણ થાય છે. તેનાથી બચવા માટે લોકો ઘણીવાર સનગ્લાસ પહેરવાનું પસંદ કરે છે. સનગ્લાસ આંખોને સીધા પ્રકાશથી બચાવે છે. જો સનગ્લાસ સારી […]