દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહી છે ‘વ્હાઈટ લંગ સિન્ડ્રોમ’ નામની રહસ્યમય બીમારી,બાળકોને વધુ જોખમ
દિલ્હી: ‘વ્હાઈટ લંગ સિન્ડ્રોમ’ નામના રહસ્યમય રોગના કેસો વૈશ્વિક સ્તરે વધ્યા છે, કેટલાક કેસો યુરોપમાં નોંધાયા છે, ત્યારબાદ યુએસ અને ચીનનો નંબર આવે છે. સમાચાર મુજબ, ડેનમાર્કમાં વ્યાપક પ્રકારનો ન્યુમોનિયા પહેલાથી જ ‘રોગચાળા’ના સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાના ઓહાયોમાં ‘વ્હાઈટ લંગ સિન્ડ્રોમ’ના 142 થી વધુ કેસ નોંધાયા છે. વોરેન કાઉન્ટી હેલ્થ ડિસ્ટ્રિક્ટ દ્વારા આની પુષ્ટિ […]