હવામાનમાં આવેલો પલટો અને ડિહાઈડ્રેશન ઉત્પાદકોની માગ ઘટતાં સફેદ ડુંગળીના ભાવ ઘટ્યાં
ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં લાલ ડુંગળીની જેમ સફેદ ડુંગળીનું પણ સારૂએવું ઉત્પાદન થાય છે. રાજ્ય પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ જતાં તેમજ સફેદ ડુંગળીનો સૌથી વધુ ઉપયોદ કરવામાં આવે છે તે ડિહાઈડ્રેશનના ઉત્પાદકોની માગ નબળી પડતા સફેદ ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડુતોની હાલત કફોડી બની છે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં મહુવા તેમજ ધોરાજી, ઉપલેટા, જેતપુર અને કેશોદ વગેરે […]