પૃથ્વી પર 5.5 કરોડ વર્ષથી વિચરતી ઉત્તરીય સફેદ ગેંડાની પ્રજાતિ થઇ લુપ્ત
55 મિલિયન વર્ષથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી સફેદ ગેંડાની પ્રજાતિ થઇ લુપ્ત અનેક સદીઓથી આ પ્રજાતિ હિમયૂગ, ભૂકંપ, ઉલ્કાપાત જેવા પરિવર્તનો સામે ટકી હતી જો કે અંતે આ પ્રજાતિ માણસની લાલસા સામે હારી ગઇ નવી દિલ્હી: 55 મિલિયન વર્ષથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી ઉત્તરીય સફેદ ગેંડાની પ્રજાતિ હવે સંપૂર્ણપણે લુપ્ત થઇ ચૂકી છે. અનેક સદીઓથી […]